gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા સુપ્રીમનો નિર્ણય

નક્કર કારણો વગર સુનાવણી નહીં ટાળી શકાય, રેગ્યુલર મામલાઓ માટેના નિયમો વધુ આકરા બનાવાયા 

નવી દિલ્હી: કોર્ટ કેસોમાં વારંવાર તારીખો પડવાનું હવે બંધ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કેસોની સુનાવણી ટાળવાના નિયણો કડક બનાવતા સ્પષ્ટચા કરી છે કે હવે તારીખ પે તારીખનો સમય ખતમ થશે, માત્ર અત્યંત જરૂરી સંજોગોમાં જ સુનાવણી ટાળી શકાશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૮ માર્ચના જાહેર કરાયેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉના આદેશના સ્થાને નવો નિયમ લાગુ કરવામાં આવશે. જેવા મામલા તેવો નિયમ લાગુ રહેશે. સુપ્રીમના નવા નિયમો મુજબ રેગ્યુલર મામલાઓને લઇને વધુ આકરા આદેશ અપાયા છે. આવા મામલાઓને કોઇ પણ રીતે ટાળવા દેવાશે નહીં. જો કેસ લિસ્ટેડ હશે તો કોઇ પણ બહાના વગર સુનાવણી થશે. 

જ્યારે ફ્રેશ અને આફ્ટર નોટિસ મામલામાં પણ છૂટછાટ સીમિત કરી દેવામાં આવી છે, જો કોઇ પક્ષે સુનાવણી ટાળવી હોય તો સામેના પક્ષકારને તેની અગાઉ જાણકારી આપવાની રહેશે. જેના પુરાવા પણ આપવાના રહેશે, આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ અગાઉ ૧૧ વાગ્યા સુધી પૂર્ણ કરવાની રહેશે. સુનાવણી કેમ ટાળવી છે તેનું નક્કર કારણ આપવું પડશે. સામેવાળાને તેની સામે વાંધો ઉઠાવવાની તક પણ મળશે.  બપોરે ૧૨ વાગ્યા સુધી ઇમેલ દ્વારા વાંધો ઉઠાવી શકશે. જેને કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. સર્ક્યુલર મુજબ માત્ર અસાધારણ પરિસ્થિતિમાં જ તારીખ મળશે જેમ કે પરિવારમાં કોઇનું મૃત્યુ, ગંભીર બીમારી અથવા કોઇ નક્કર કારણ જે કોર્ટનં ે સંતોષ આપી શકે. ફ્રેશ મામલાઓમાં એડજર્નમેન્ટની અરજી માત્ર એક વખત કરી શકાશે. સતત બે વખત સુનાવણી ટાળવાની છૂટ નહીં મળે. ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયો લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…
INDIA

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

June 20, 2026
‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…
INDIA

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

June 20, 2026
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …
INDIA

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

June 20, 2026
Next Post
ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f...

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl...

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

4 months ago
VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

3 weeks ago
વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

10 months ago
ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News