gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૃધ્ધાની ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો : ત્રીજા આરોપીની શોધખોળ, સરકારે સાંથણીમાં આપેલી જમીન ઉપર ર૦રરની સાલથી કબજો જમાવી દીધો હતો

રાજકોટ, : રાજકોટ નજીકના મઘરવાડા ગામમાં આવેલી આઠેક એકર જેટલી જમીન પચાવી પાડવા અંગે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે જયંતી રાજાભાઈ સુરાણી (રહે. લખમણ પાર્ક શેરી નં. 3, મોરબી રોડ) અને બેચર રાજભાઈ સુરાણી (રહે. લાખેશ્વર સોસાયટી શેરી નં. 9)ની ધરપકડ કરી હતી. જયારે ત્રીજા આરોપી શૈલેષ ધીરજલાલ ટોપીયા (રહે. શ્રીનાથ પાર્ક શેરી નં.1, કુવાડવા રોડ)ને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. 

નાનામવા રોડ પર મેઘમાયાનગર શેરી નં. 4માં રહેતાં સોમીબેન રાઠોડ (ઉ.વ. 73)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને સંતાનમાં 4પુત્ર અને 6 પુત્રી છે. મઘરવાડા ગામના રે.સ.નં. 362 પૈકી 2 ની 8 એકર જમીન તેમના સસરા દાનાભાઈને સાંથણીમાં મળી હતી. જે જમીન પછીથી તેમના પતિને વારસામાં મળી હતી. ત્યાર પછી તેમના પતિનું અવસાન થતાં જમીનની વારસાઈ પડી હતી. હાલમાં આ જમીન તેમના ઉપરાંત પુત્રો વગેરેના નામે છે. 

કોરોનાની મહામારી વખતે તેમની આર્થિક સ્થિતિ નબળી પડતાં કામધંધા માટે થોડા દિવસો માટે બહાર ગયા હતા. 2022ની સાલમાં પોતાની વાડીએ ગયા ત્યારે તે જમીનમાં ત્રણેય આરોપીઓ હાજર હતા. જેમણે તેમને કહ્યું કે આ જમીન તેમની છે. ઘણી સમજાવટ છતાં આરોપીઓ જમીન ખાલી કરતા ન હોવાથી આખરે કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. જેના આધારે આજે કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani...

લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend’s mobile phone…

લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend's mobile phone...

ટેરિફ દ્વિપક્ષીય વેપાર અને મહત્વના ક્ષેત્રોને અસર કરશે | Tariffs will affect bilateral trade and key…

ટેરિફ દ્વિપક્ષીય વેપાર અને મહત્વના ક્ષેત્રોને અસર કરશે | Tariffs will affect bilateral trade and key...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

3 months ago
40 વર્ષથી રજૂઆત છતાં ગટરની સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી | Despite 40 years of representations no solut…

12 months ago
સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

5 months ago
SG Highway પર નિર્માણાધીન ફ્લાયઓવરના લીધે 1 KM લાંબો ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News