gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend’s mobile phone…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend’s mobile phone…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અભયમ્ની ટીમે મામલો થાળે પાડયો : પ્રેમી અવારનવાર શંકા કરતો હોવાથી પ્રેમીકાએ લગ્નનો ઈન્કાર કર્યો, આમ છતાં પ્રેમી ધરાર લગ્ન કરવા માંગતો હતો

રાજકોટ, : અવારનવાર પ્રેમી શંકા કરતો હોવાથી પ્રેમીકાએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. જેને કારણે રોષે ભરાયેલા પ્રેમીએ તેનો મોબાઈલ છીનવી લીધો હતો. આખરે આ મામલો અભયમ્ની ટીમ પાસે પહોંચ્યો હતો. જેણે જરૂરી કાર્યવાહી, કાઉન્સેલીંગ કરી મામલો થાળે પાડયો હતો. અભયમ્નાં હેલ્પલાઈન નંબર પર એક યુવતીએ કોલ કરી એવી ફરિયાદ કરી હતી કે, તેનાં પ્રેમીએ તેનો મોબાઈલ ફોન છીનવી લીધો છે. જેથી કાઉન્સેલર મળ્યા હતાં. જેને યુવતીએ કહ્યું કે, તે તેનાં પ્રેમીનાં 6 વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી. જે દરમિયાન બંનેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાનાં હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી તેનાં પ્રેમીનું વર્તન બદલાઈ ગયું હતું. તે તેની ઉપર અવારનવાર શંકા કરતો હતો. જેથી તેણે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. પરિણામે તેનો પ્રેમી તેની સાથેનાં ફોટા તેનાં માતા પિતાને મોકલી દેવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
ટેરિફ દ્વિપક્ષીય વેપાર અને મહત્વના ક્ષેત્રોને અસર કરશે | Tariffs will affect bilateral trade and key…

ટેરિફ દ્વિપક્ષીય વેપાર અને મહત્વના ક્ષેત્રોને અસર કરશે | Tariffs will affect bilateral trade and key...

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા | jai…

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા | jai...

દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો | A setback for NDA in …

દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો | A setback for NDA in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત | One of the friends who had to b…

9 months ago
‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

1 year ago
દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત | Devotees’…

11 months ago
સિમકાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પણ નહીં ચાલે: કેન્દ્ર | WhatsApp Telegram and Snapchat …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News