gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી | Loca…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી | Loca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુલ બંધ કર્યા બાદ રીપેરીંગ કામગીરી શરૃ ન કરાતા વાહન ચાલકોને હાલાકી

પાલિકાના અઘડ નિર્ણયથી વાહન ચાલકો બિસ્માર ડાયવર્ઝન રસ્તા પરથી ૩ કિલોમીટર ફરીને જવા મજબૂર – નાના વાહનો માટે દુધરેજ પુલ શરૃ રાખવા માંગ

સુરેન્દ્રનગર –  વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ગટના બાદ સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલો જર્જરિત પુલ આયોજન કર્યા વગર ઉતાવળે બંધ કરી દેતા વાહન ચાલકોને ત્રણ કિલોમીટર દૂર બિસ્માર રસ્તા પસાર થવાની નોબત આવી છે. એટલું જ નહીં બિસ્માર રોડના કારણે અનેકવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેના પગલે વહિવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ પુલ પર સ્થાનીક રહિશો સહિત કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કરી તંત્ર તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો અને લોકોના પડતી હાલાકીને ધ્યાને લઈ નાના વાહનો માટે પુલ શરૃ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.

સુરેન્દ્રનગરના દુધરેજ પાસે નર્મદા કેનાલ પર આવેલ પુલ જોખમી તેમજ જર્જરીત હોવાથી તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી બંધ કરવામાં આવ્યો છે અને કેનાલ ફરતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે ધ્રાંગધ્રા, મોરબી, કચ્છ, પાટડી, બહુચરાજી તેમજ દુધરેજ તરફ અવર-જવર કરતા નાના-મોટા વાહનચાલકો સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે અને પુલ બંધ હોવાથી અંદાજે બે થી ત્રણ કિલોમીટર ડાયવર્ઝનના વિસ્તારઅને ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. 

જ્યારે તંત્ર દ્વારા પુલ બંધ કર્યા બાદ હજુ સુધી રીપેરીંગની કામગીરી પણ હાથધરવામાં આવી હતી ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઈ બંધ પુલ પર સ્થાનીક રહીશો તેમજ કોંગ્રેસના આગેવાનોએ એકત્ર થઈ રામધુન બોલાવી હતી અને ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો તેમજ નાના વાહનો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીને ધ્યાને લઈ તંત્ર દ્વારા હાલ પુરતો નાના વાહનો માટે પુલ શરૃ કરવામાં આવે અને ઝડપથી રીપેરીંગ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ તકે સ્થાનીક આગેવાનો, રહીશો સહિત કોંગ્રેસના આગેવાનો સહિતનાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada’s minor canal on Bagodara Bav…

બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada's minor canal on Bagodara Bav...

રાજકોટમાં મસાજ કરતી મહિલા પર સ્પાનાં માલીકે દુષ્કર્મ ગુજાર્યું | Spa owner rapes woman getting massa…

રાજકોટમાં મસાજ કરતી મહિલા પર સ્પાનાં માલીકે દુષ્કર્મ ગુજાર્યું | Spa owner rapes woman getting massa...

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after…

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર અને રામદેવપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા |…

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર અને રામદેવપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા |…

5 months ago
ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ‘રેડ ઍલર્ટ’, માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | …

ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ‘રેડ ઍલર્ટ’, માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | …

3 months ago
રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

4 months ago
નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News