gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિધાનસભામાં બેસીને ‘રમી’ રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને ‘ઈનામ’, કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બના…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
વિધાનસભામાં બેસીને ‘રમી’ રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને ‘ઈનામ’, કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બના…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન રમી રમવાના આરોપોનો સામનો કરી રહેલા મંત્રી માણિકરાવ કોકાટેની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે તેમની પાસેથી કૃષિ વિભાગ પાછો ખેંચી લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના જાહેરનામા અનુસાર, વર્તમાન રમતગમત મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ) નેતા દત્તાત્રેય ભરણેને તેમના સ્થાને નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે માણિકરાવ કોકાટેને રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તે લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગોનો પણ હવાલો સંભાળશે.

રમી વિવાદ કેવી રીતે શરૂ થયો

અહેવાલો અનુસાર, રવિવારે (27મી જુલાઈ) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કર્યો, જેમાં માણિકરાવ કોકાટે વિધાન પરિષદમાં મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. બીજા દિવસે ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ બે વીડિયો પોસ્ટ કર્યા અને દાવો કર્યો કે માણિકરાવ કોકાટે મોબાઈલમાં ‘રમી’ ગેમ રમી રહ્યા છે. ત્યારબાદ વિપક્ષે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જો કે, માણિકરાવ કોકાટેએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, ‘મને રમી રમતા આવજતું જ નથી. આ મને બદનામ કરવાનું કાવતરું છે.’

સુપ્રિયા સુલે અને અન્ય નેતાઓએ માણિકરાવ કોકાટેનું રાજીનામું માંગ્યું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો શેર રોહિત પવારે ભાજપ અને NCP (અજીત જૂથ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, ‘રાજ્યમાં દરરોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કૃષિ સંબંધિત ઘણાં ગંભીર મુદ્દાઓ પેન્ડિંગ છે, પરંતુ કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી, તેથી તેઓ રમી રમી રહ્યા છે. NCP શાસક જૂથ ભાજપને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતું નથી.’ આ સાથે તેમણે કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના રાજીનામાની માંગણી કરી હતી. 

આ પણ વાંચો: દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો

બીજી તરફ સુપ્રિયા સુલે સહિત અન્ય નેતાઓએ પણ માણિકરાવ કોકાટેની ટીકા કરી હતી અને રાજીનામાની માંગણી કરી હતી. સુપ્રિયા સુલે કહ્યું હતું કે, ‘રમી રમવાનો વીડિયો અને અન્ય ઘણી ઘટનાઓએ રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રને બદનામ કર્યું છે. સંસદમાં દરેક વ્યક્તિ આ કાર્ડ પ્લેઇંગ કેસ વિશે પૂછી રહ્યો હતો. કોકાટેએ નૈતિક ધોરણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈતું હતું, પરંતુ આ લોકોને રાજીનામું આપવાનું કહેવું પડશે. જ્યાં સુધી દિલ્હીથી હસ્તક્ષેપ ન થાય ત્યાં સુધી કોઈ રાજીનામું આપતું નથી.’

અગાઉ પણ  માણિકરાવ કોકાટે વિવાદોથી ઘેરાયેલો હતો

ઉલ્લેખનીય છે કે, માણિકરાવ કોકાટે ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યા છે. વર્ષ 1995નો હાઉસિંગ છેતરપિંડીનો કેસ (જે હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે) અને એક નિવેદન જેમાં તેમણે ખેડૂતોની તુલના ભિખારીઓ સાથે કરી હતી. આ ઘટનાઓને કારણે, સરકારની સતત ટીકા થઈ રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna...

જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે …

જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે ...

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar …

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા | 3 injured in accident near Sokhada Kamla…

સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા | 3 injured in accident near Sokhada Kamla…

7 months ago
વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી | 15 tolas of jewellery stolen from Pune woman…

વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી | 15 tolas of jewellery stolen from Pune woman…

9 months ago
ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

9 months ago

ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ | Online shopping product return and refund rules know how to register complain

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News