gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે: SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલના લોકોને મળશે સુવિધા | A…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે: SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલના લોકોને મળશે સુવિધા | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: X 

AMTS Add 4 New Double-Decker Buses: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)એ 2 કરોડના અંદાજિત ખર્ચે ચાર નવી એર-કન્ડિશન્ડ ડબલ-ડેકર બસો ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો હેતુ જાહેર પરિવહન માળખાને સુધારવા અને હાલના ડબલ-ડેકર રૂટ પર ટ્રાફિક ઓછો કરવાનો છે, જેના માટે આ વર્ષે મે મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ

ક્યાં દોડશે નવી ડબલ-ડેકર બસ? 

આ વધારાની બસ સેવા સાથે, AMTS કુલ 11 ડબલ-ડેકર બસો ચલાવશે. હાલમાં શહેરમાં આવી સાત બસો દોડી રહી છે. AMTSના અધ્યક્ષ ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, આ વધારાની સેવા હવે SP રિંગ રોડ પર ત્રણ મુખ્ય રૂટ – સનાથલથી વસ્ત્રાલ, વસ્ત્રાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી સનાથલને આવરી લેશે. જે શહેરના ઝડપથી વિકસતા વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી આપશે.

આ પણ વાંચોઃ અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ

950 બસોનું સંચાલન કરે છે AMTS

નોંધનીય છે કે, AMTS હાલમાં અમદાવાદમાં લગભગ 950 બસોનું સંચાલન કરે છે, જેમાં 7 ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસોનો સમાવેશ થાય છે. આ સેવાઓ ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw…

દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw...

વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…

વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too...

સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત…

4 months ago
AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t…

3 months ago
પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત | Patiala Road Acci…

11 months ago
પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું – આ તો અસ્વીકાર્ય | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News