gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક પેથાપુરની સીમમાં એલસીબીનો દરોડો

બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો ઃ પાંચ વાહનો અને ૨૧ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પેથાપુર ગામની સીમમાં મોટાપાયે જુગારધામ
ચાલતું હોવાની બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો
હતો અને અહીં જુગાર રમતા ૨૧ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી રોકડ
મોબાઈલ અને વાહનો મળી ૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લામાં દારૃ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે
પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના
પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફના માણસોને આ દિશામાં કાર્યવાહી કરવા માટે તાકીદ
કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે
, પેથાપુર સીમમાં
ફતેપુરા ત્રણ રસ્તાથી દિપેશ્વરી મંદિર તરફ જતા રોડ પર આવેલા એક ખુલ્લા ખેતરમાં
હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં
નાસભાગ મચી ગઈ હતી.

 પોલીસ કાર્યવાહી
દરમિયાન સ્થળ પરથી ૨૧ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે
, જેમાંથી
મોટાભાગના અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશ તથા
મધ્યપ્રદેશના વતની છે. પોલીસે આ દરોડામાં રોકડ વાહન અને મોબાઈલ મળીને ૨૧ લાખ
ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો. આ કેસમાં ગાંધીનગર સેક્ટર-૨૬નો રહેવાસી
ગુડ્ડુ ભદોરીયા નામનો શખ્સ હાજર ન મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા
તમામ ૨૧ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 દરોડામાં પકડાયેલા જુગારીઓ

૧. મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (રહે. કુબેરનગર, અમદાવાદત મૂળ
ઉત્તરપ્રદેશ)
, ૨.
નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રહે. રામોલ
,
અમદાવાદ, મૂળ
ઉત્તરપ્રદેશ)
, ૩.
રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (રહે. નારોલ
,
અમદાવાદ, મૂળ
ઉત્તરપ્રદેશ)
, ૪. રણજીત
જગતસિંહ યાદવ (રહે. પેથાપુર
,
ગાંધીનગર, મૂળ
ઉત્તરપ્રદેશ)
, ૫. સંદિપ
મુકેશભાઇ રાઠોડ (રહે. ન્યુ રાણીપ
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
, ૬.
પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (રહે. નવા વાડજ
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
, ૭. દિનેશ
અત્તરસિંગ કુશવાહ (રહે. ચાંદલોડીયા
,
અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૮. રાજેન્દ્ર
લક્ષ્મણસિંગ યાદવ (રહે. પીંપળજ
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
,  ૯. પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (રહે. ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૦. રાહુલસિંગ
અનારસિંગ પરીહાર ઠાકુર (રહે. ચાણક્યપુરી
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
, ૧૧.
સોનુંસિંગ રામબિહારી જાટવ (રહે. ચાણક્યપુરી
,
અમદાવાદ મૂળ મધ્યપ્રદેશ),
૧૨. મુકેશભાઇ કનુભાઇ ભરવાડ (રહે. નારોલ,
અમદાવાદ), ૧૩.
સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (રહે. મેઘાણીનગર
, અમદાવાદ,
મૂળ ઉત્તરપ્રદેશ), ૧૪.
ધીરેન અમરસિંહ રાઠોડ (રહે. ચાંદલોડીયા
,
અમદાવાદ મૂળ મધ્યપ્રદેશ),
૧૫. જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (રહે. મેઘાણીનગર, અમદાવાદ,
મૂળ ઉત્તરપ્રદેશ), ૧૬. બબલુ
રામસેવક રાઠોડ (રહે. ન્યુ રાણીપ
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
,  ૧૭. વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૮. અરવિંદ જગદીશ
પાંડે (રહે. ચાંદલોડીયા
, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૯.
જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (રહે. ચાણક્યપુરી
, અમદાવાદ,
મૂળ મધ્યપ્રદેશ), ૨૦.
માનસિંઘ રામવંશ કુશવાહ (રહે. ચાણક્યપુરી
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
, ૨૧.
ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (રહે. ચાણક્યપુરી
,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ)
, આ ઉપરાંત, આ કેસમાં ગુડ્ડુ
ભદોરીયા (રહે. સેક્ટર-૨૬
,
ગાંધીનગર) નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …
GUJARAT

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

April 30, 2026
પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…
GUJARAT

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…

April 30, 2026
અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…
GUJARAT

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

April 30, 2026
Next Post
દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p…

દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p...

નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ…

નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ...

મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t…

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t…

2 months ago
ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

2 months ago
દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group’s assets wo…

દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group’s assets wo…

12 months ago
પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News