gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ | BJP MLA …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ | BJP MLA …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hardik Patel On Viramgam Problem : અમદાવાદના વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાર્દિકે પોતાના મત વિસ્તારની સમસ્યા બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં જો સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો હાર્દિકે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જાણો ધારાસભ્યે પોતાના મતવિસ્તારની સમસ્યાને લઈને સરકાર પાસે શું કરી માગ.

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! 

વિરમગામમાં પ્રાથમિક સુવિધાને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હાર્દિકે પત્રમાં લખ્યું કે, ‘વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે, શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે.’

આ પણ વાંચો: ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બોર્ડ દૂર કરાયા

પત્રમાં હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ‘વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, હું માનુ છું. પરંતુ પ્રજાની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ રહ્યું નથી. દબાણ વાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ, ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો થઈ રહ્યા નથી.  મારે લોકો સાથે ઊભું રહેવુ પડશે. સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો પણ કરીશું.’

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ 2 - imageવિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સુરત શિક્ષક આપઘાત કેસ: પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી | Surat teacher self destruct…

સુરત શિક્ષક આપઘાત કેસ: પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી | Surat teacher self destruct...

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T...

VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત | Police det…

VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત | Police det...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…

સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…

4 months ago
પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

5 months ago
વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A…

વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A…

10 months ago
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News