gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ | foreign ministry r…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ | foreign ministry r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MEA On Donald Trump Tariff Action: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે. જેમાં ઈરાન સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લાદવાની જાહેરાત મુદ્દે જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે પ્રતિબંધો પર ધ્યાન આપ્યું છે, અને અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ. ટેરિફના મામલે સરકાર તરફથી અનેક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, આ મુદ્દે વ્હાઇટ હાઉસને પૂછવામાં આવે તો યોગ્ય રહેશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ મુદ્દે મજબૂત ભાગીદારી છે. હાલના દિવસોમાં સંરક્ષણ ભાગીદારી વધુ ગાઢ બની છે. 21મી સદી માટે ઇન્ડિયા-યુએસ કોમ્પેક્ટ પાર્ટનરશીપ થઈ છે. આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. અમે અમારા એજન્ડા પર અડગ છીએ. જેના માટે બંને દેશ પ્રતિબદ્ધ છે. અમને વિશ્વાસ છે કે, આ સંબંધ આગળ પણ ચાલુ રહેશે. બંને દેશ વચ્ચે સંબંધ સંયુક્ત હિતો, લોકશાહી મૂલ્યો પર આધારિત છે.

પાકિસ્તાન પાસેથી ક્રૂડ ખરીદવા પર નો કમેન્ટ્સ

મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ભારત એક દિવસ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ખરીદશે. તેના પર તમે શું કહેશો? જેનો જવાબ આપતાં જયસ્વાલે કહ્યું કે, આ મામલે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખવા મુદ્દે પણ જયસ્વાલે મૌન ધારણ કર્યું હતું.

આ પણ વાંચોઃ ‘પાયાવિહોણી વાતો પર ધ્યાન ન આપવું’, વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ

શ્રેષ્ઠ વિકલ્પો પર ફોકસ કરીશું

ક્રૂડ ઓઇલની ખરીદી મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ છે. અમે વિશ્વમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો પાસેથી ક્રૂડની ખરીદી કરીશું. તેમજ અમેરિકા તરફથી લાદવામાં આવેલા ટેરિફનો અભ્યાસ કરી સચોટ નિર્ણયો લઈશું.

આ એક સંવેદનશીલ મામલો…

નિમિષા પ્રિયા સાથે જોડાયેલા સવાલ પર રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ એક સંવેદનશીલ મામલો છે, ભારત સરકાર આ મામલે સંપૂર્ણ મદદ મોકલવાનો પ્રયાસ કરી રહી છે. અમારા પ્રયાસના કારણે તેની મૃત્યુદંડની સજા હાલ પૂરતી રોકવામાં આવી છે. આ મામલે અમે નજર રાખી રહ્યા છીએ. જે એક જટિલ મામલો છે. ખોટી અફવાના બદલે સત્તાવાર નિવેદનો પર ફોકસ કરો.

રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac…

સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac...

VIDEO : ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, ટ્રકે કારને ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત | Uttar Pra…

VIDEO : ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, ટ્રકે કારને ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત | Uttar Pra...

અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla …

અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …

ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …

7 months ago
સાબરડેરીની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સાબરડેરીની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

11 months ago
તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…

તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…

10 months ago
વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News