gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bavla Flood Crisis: અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ ખાબકતાં બાવળા જળમગ્ન બન્યું હતું. બાવળામાં 5થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બાવળામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ તંત્ર મોડું મોડું જાગ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાથી સમસ્યાના કાયમી ઉકેલ માટે કમર કસવામાં આવી છે. ગાંધીનગર સીએમ કાર્યાલયની સૂચનાથી 3 મામલતદાર, 2 ચીફ ઑફિસર અને 2 એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપાયો‎ છે. ત્યારે બાવળા અને આસપાસના ગામડાઓમાં પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

પાણી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી

બાવળામાં છેલ્લા કેટલાક દિવસોથી ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ડી-વોટરિંગ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. શહેરમાં 12થી વધુ મોટા પંપ અને 9 જેટલા નાના પંપ 24 કલાક કાર્યરત છે. GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા પણ 5 વોટરપંપ પૂરા પાડવામાં આવ્યા છે, જેનો ઉપયોગ પાણીના નિકાલ માટે કરવામાં આવી રહ્યો છે. પાણીના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સૂમસામ જગ્યાએ રંગલીને લઇ જવાય નહીં… નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ

સીએમ કાર્યાલયની સૂચનાથી પગલાં

બાવળામાં પરિસ્થિતિ વણસતાં અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ તેમજ આત્મહત્યાની ચીમકી બાદ સીએમ કાર્યાલયે તાત્કાલિક દખલગીરી કરી હતી. પરિણામે, 3 મામલતદાર, 2 ચીફ ઑફિસર અને 2 એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગુરુવાર સવારથી જ તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે અને અધિકારીઓએ લેખિતમાં પાણીના નિકાલની ખાતરી આપી છે.

કાયમી ઉકેલ માટે DPR બનશે

પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હવે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. તમામ ખાતાના 40 જેટલા એન્જિનિયરોની એક ટીમ બનાવવામાં આવશે. આ ટીમ બાવળા અને તેની આજુબાજુના ગામડાંનો સર્વે કરશે. સર્વે બાદ પાણીનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરવો, તેમજ ઉપરવાસનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરીને નિકાલ કરવો તે અંગેનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે. આ DPRના આધારે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ…’ PM મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન | su…

'નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ...' PM મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન | su...

સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં… નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ | N…

સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ | N...

‘પાયાવિહોણી વાતો પર ધ્યાન ન આપવું’, વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ | baseless a…

'પાયાવિહોણી વાતો પર ધ્યાન ન આપવું', વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ | baseless a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ એલસીબી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો, બે ફરાર, રૂ.3.75 લાખનો મુદ્દામાલ …

ભરૂચ એલસીબી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો, બે ફરાર, રૂ.3.75 લાખનો મુદ્દામાલ …

12 months ago
2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, ગુજરાતના નવા DGPનો આદેશ | gujarat dgp o…

2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, ગુજરાતના નવા DGPનો આદેશ | gujarat dgp o…

2 months ago
અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

4 months ago
વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News