gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Traffic Police Advisory: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (આઠમી માર્ચ) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની મહાફાઈનલને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી અને ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કયા રસ્તાઓ રહેશે બંધ?

મેચ દરમિયાન સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ ‘નો એન્ટ્રી’ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ થઈ કૃપા રેસિડન્સી અને ત્યાંથી મોટેરા ગામ સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે રવિવારે સવારે 10:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

મુસાફરો માટે વૈકલ્પિક રૂટ

સ્ટેડિયમ તરફ જતા રસ્તા બંધ હોવાથી વાહનચાલકો તપોવન સર્કલ અને વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકાશે. પ્રબોધ રાવળ સર્કલથી કૃપા રેસિડન્સી થઈને ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

આ પણ વાંચો: ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા

ક્રાઉડ મેનેજમેન્ટ માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરાયું છે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે 800થી વધુ ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને જવાનો ખડેપગે રહેશે. સ્ટેડિયમની આસપાસ વિવિધ પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રેક્ષકોને હાલાકી ન પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Next Post
MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર...

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

'ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે',વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | ...

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

1 year ago
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

9 months ago
નવરાત્રિ 2025: પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા | Na…

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News