gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલ સર્ચ ઓપરેશન આખી રાત બાદથી હજુ પણ ચાલુ છે. ઓપરેશન દરમિયાન, સેનાએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. સેનાને આશંકા છે કે બેથી ત્રણ આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે.

ચિનાર કોર્પ્સે આ માહિતી આપી 

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

Next Post
સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth …

સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth ...

જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત, પત્નીની હાલત ગંભીર | …

જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત, પત્નીની હાલત ગંભીર | ...

INDIGO ની ફ્લાઈટમાં કારણ વિના લાફો ઝીંક્યો, આરોપી મુસાફરની ધરપકડ, VIDEO વાઈરલ | passenger slaps anot…

INDIGO ની ફ્લાઈટમાં કારણ વિના લાફો ઝીંક્યો, આરોપી મુસાફરની ધરપકડ, VIDEO વાઈરલ | passenger slaps anot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈટી શેરો પાછળ બજારમાં કડાકો : સેન્સેક્સ 466 પોઈન્ટ ગબડી 82160 | Market crash on the back of IT stoc…

9 months ago
ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાં પિતાએ 8 વર્ષના પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી | Father jumps to d…

7 months ago
અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો | C…

5 months ago
ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News