gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

INDIGO ની ફ્લાઈટમાં કારણ વિના લાફો ઝીંક્યો, આરોપી મુસાફરની ધરપકડ, VIDEO વાઈરલ | passenger slaps anot…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
INDIGO ની ફ્લાઈટમાં કારણ વિના લાફો ઝીંક્યો, આરોપી મુસાફરની ધરપકડ, VIDEO વાઈરલ | passenger slaps anot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Passenger slapped In Indigo Flight: મુંબઈથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ફ્લાઈટની અંદર બીજા મુસાફર સાથે મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. ફ્લાઈટમાં બનેલી આ ઘટના બાદ એરલાઈન કંપનીએ મુસાફર સામે કાર્યવાહી કરી અને લેન્ડિંગ બાદ તેને સુરક્ષા એજન્સીને સોંપી દીધો હતો. 

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, મુંબઈથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E 138માં એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો, ત્યારબાદ એર હોસ્ટેસે તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું. જ્યારે એર હોસ્ટેસ યુવાનને તેની સીટ પર લઈ જઈ રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ પેનિક એટેક આવેલા મુસાફરને કારણ વિના લાફો ઝીંક્યો હતો. એર હોસ્ટેસે તેને થપ્પડ મારનાર મુસાફરને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

આ પણ વાંચો: VIDEO : હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ

આ ઘટનાની ઇન્ડિગોએ સખત નિંદા કરી

વાઈરલ વીડિયોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ઈન્ડિગોએ આખરે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઈન્ડિગોએ  ફ્લાઇટમાં હાજર ક્રૂએ સુરક્ષા એજન્સીઓને મુસાફરના આ વર્તન વિશે જાણ કરી હતી. આ પ્રકારનું અસભ્ય અને અયોગ્ય વર્તન અસ્વીકાર્ય છે. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)હેઠળ કાર્યવાહી કરી છે.’

આરોપી મુસાફરની ધરપકડ

ફ્લાઇટમાં મુસાફરને થપ્પડ મારનાર આરોપીની ઓળખ હાફિઝુલ રહેમાન તરીકે થઈ છે. ફ્લાઇટ કોલકાતા પહોંચી ત્યારે તેને પહેલા CISFને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરપોર્ટ પર સ્થિત NSCBI પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બિધાનનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ | jharkhand ed…

ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ | jharkhand ed...

ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના | Ahmed…

ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના | Ahmed...

બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી? | bihar con…

બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી? | bihar con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃપિયા ૩૫ લાખ ૨૦ વર્ષે પણ પરિચિતે પરત નહીં આપતાં કંપની દ્વારા ફરિયાદ | Company files complaint after…

રૃપિયા ૩૫ લાખ ૨૦ વર્ષે પણ પરિચિતે પરત નહીં આપતાં કંપની દ્વારા ફરિયાદ | Company files complaint after…

7 months ago
ખાનગી બેન્કોમાં રિટેલ ધિરાણ મંદ રહેતા વપરાશકારોની માંગ ધીમી પડયાનો સંકેત | Retail lending in private…

ખાનગી બેન્કોમાં રિટેલ ધિરાણ મંદ રહેતા વપરાશકારોની માંગ ધીમી પડયાનો સંકેત | Retail lending in private…

12 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…

2 months ago
જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News