gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi ment…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi ment…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Varanasi Visit: ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં 2183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20માં હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, ‘મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું.’

ઓપરેશન સિંદૂર અંગે વાડાપ્રધાન મોદીએ શું કહ્યું…

સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. 22મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો, 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હૃદય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.’

ઓપરેશન સિંદૂર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું. મહાદેવના આશીર્વાદથી જ આ શક્યું બન્યું. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું.’

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશના કેટલાક લોકોના પેટમાં દુ:ખાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂરને દેખાડો ( તમાશા ) ગણાવ્યું, વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ આતંકીની હાલત જોઈને રડે છે. તમે મને કહો કે શું સિંદૂર ક્યારેય દેખાડો હોઈ શકે છે? શું કોઈ સિંદૂરને દેખાડો કહી શકે? શું આતંકીઓને મારવા માટે પણ રાહ જોવી જોઈએ? શું મારે આતંકીઓને ઠાર કરવા માટે સપાને બોલાવવા જોઈએ?’

આ પણ વાંચો: બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબાળો

પીએમ મોદીએ વિવિધ પરિયોજનાઓની ભેટ આપી

વડાપ્રધાન મોદીએ કાશીમાં 2200 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિ (20 હજાર 500 કરોડ રૂપિયા)ના 20મા હપ્તાની પણ જાહેરાત કરી. આ ઉપરાંત દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનૌલીમાં જાહેર સભા સ્થળે તેમનું સ્વાગત કર્યું હતું. સીએમ યોગીએ કહ્યું, ‘ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડાપ્રધાન મોદી કાશી પહોંચ્યા છે. આ નવું ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કરે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur…

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur...

બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબા…

બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ 'ડિલીટ' થતાં હોબા...

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

5 months ago
જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

5 months ago
પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

1 week ago
ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News