gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime: દેશ અને દુનિયાભરમાં મહિલા સમાનતા અને સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. પરંતુ, હજુ પણ એક એવો વર્ગ છે, જે બાળકીના જન્મને ‘સાપનો ભારો’ જ સમજે છે. જેના માટે  તેઓ ગર્ભ પરીક્ષણ પણ કરાવે છે. જોકે, ગર્ભ પરીક્ષણ કરવું તે કાનૂની ગુનો હોવા છતા અનેક એવા નીચલી માનસિકતા ધરાવતા લોકો એવું જાણવા તત્પર હોય છે કે, કોખમાં બાળક છે કે બાળકી? કેટલાંક તબીબો પણ પૈસાની લાલચે આ ગેરકાયદે કામ કરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં બાતમીના આધારે આરોગ્ય વિભાગે બે હોસ્પિટલમાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણના રેકેટને ઝડપી પાડ્યું છે. 

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી 2 - image

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, સુરતના અમરોલીમાંથી ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ કરાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે તપાસ કરતા સામે આવ્યું કે, અમરોલીની શિવમ અને ઓમસાઈ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાવવામાં આવતું હતું. 

આ પણ વાંચોઃ જામનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાને બદલે બીજાની ગાયો દંડ ભરીને લઈ જનાર પશુ માલિકની અટકાયત

શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો ધંધો ચાલતો હતો અને ઓમ સાઇ હોસ્પિટલના ડૉક્ટર ઝડફિયા અને તેનો રિક્ષા ડ્રાઇવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા. આ સિવાય એજન્ટો મારફતે પણ ગર્ભવતી મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી. ગર્ભમાં બાળક છે કે બાળકી તે તપાસ કરવા માટે 10-15 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. હાલ, આરોગ્ય વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી 3 - image

આરોપી

આરોગ્ય વિભાગે એકત્ર કર્યા પુરાવા

આ મામલે ડૉક્ટર ઝડફિયા હેઠળ અન્ય ત્રણ લોકો પણ સામેલ હતા. આ લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે, સગર્ભા બહેનોને શિવમ હોસ્પિટલમાં જ ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. આ મામલે આરોગ્ય વિભાગને હોસ્પિટલમાંથી અનેક દર્દીઓના નંબર પણ મળ્યા છે. આ સિવાય લેવડ-દેવડના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે, જે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહેર બનશે

શું ગર્ભ પરીક્ષણ વિરોધી કાયદો?  

નોંધનીય છે કે, ભારતમાં ગર્ભ પરીક્ષણનો ગુનો એટલે ગર્ભમાં બાળકનું લિંગ જાણવું અથવા જાહેર કરવું ગેરકાયદે છે. ભારતમાં PCP NDT Act, 1994 (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act) હેઠળ ગર્ભમાં બાળકનું લિંગ તપાસવું કે જાહેર કરવું ગુનો ગણાય છે. આ કાયદાને 2003માં વધુ કડક બનાવાયો હતો. જો કોઈ આમ કરતું ઝડપાય તો ભારે દંડ સાથે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે મુજબ, જો કોઈ ડૉક્ટર, લેબ કે પરિવાર આ કાયદાનો ભંગ કરે તો 5 વર્ષની કેદ અને 50 હજાર રૂપયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય ગર્ભ પરીક્ષણ કરનાર તબીબનું લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે. 

કેમ બનાવાયો આ કાયદો? 

  • સ્ત્રીભ્રૂણહત્યા રોકવા માટે
  • 1980ના દાયકામાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય મેડિકલ ટેકનોલોજીથી ગર્ભમાં બાળકનો લિંગ જાણવા સરળ બન્યું હતું.
  • ઘણા સ્થળોએ છોકરી હોય તો ગર્ભપાત કરવાની પ્રવૃત્તિ વધી ગઈ હતી.
  • સ્ત્રી-પુરૂષના દરમાં ભારે અસામનતા જોવા મળી હતી.
  • 1991ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 0–6 વર્ષની વયના બાળકોમાં 1000 બાળકોની સામે બાળકીની સંખ્યા 945 થી ઘટીને 927 થઈ હતી. ખાસ કરીને હરિયાણા, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં સ્થિતિ ગંભીર હતી.
  • ટેકનોલોજીના દુરૂપયોગને રોકવા માટે પણ આ કાયદો બનાવાયો. આ કાયદા પહેલાં અલ્ટ્રાસાઉન્ડ, એમનિઓસેન્ટિસિસ, અને અન્ય પ્રી-નેટલ ટેસ્ટનો ઉપયોગ લિંગ પરીક્ષણ માટે થવા લાગ્યો હતો, જે માનવ અધિકારનું ઉલ્લંઘન હતું.
  • છોકરીઓ પ્રત્યે ભેદભાવ ઘટાડવા.
  • સમાજમાં પુરૂષ સંતાનને પ્રાથમિકતા આપતી માનસિકતા ઘટાડવા માટે કડક કાયદાની જરૂર હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન
GUJARAT

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

November 20, 2026
Apollo Foundation – Total Health launches Aarambh Model Anganwadi in Pithapuram
GUJARAT

Apollo Foundation – Total Health launches Aarambh Model Anganwadi in Pithapuram

November 20, 2026
One Show, 100 Cr On The Table – Pitch To Get Rich Season 2 Brings 20 Founders And 20 Celebs Together…
GUJARAT

One Show, 100 Cr On The Table – Pitch To Get Rich Season 2 Brings 20 Founders And 20 Celebs Together…

November 20, 2026
Next Post
બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબા…

બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ 'ડિલીટ' થતાં હોબા...

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme...

પવિત્ર શ્રાવણમાં વડોદરામાં પાવભાજીની દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી |…

પવિત્ર શ્રાવણમાં વડોદરામાં પાવભાજીની દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ બાદ થશે દુર્લભ મહાકુંભભિષેક, જાણો તેનો ઉદ્દેશ્ય? | Sri p…

કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ બાદ થશે દુર્લભ મહાકુંભભિષેક, જાણો તેનો ઉદ્દેશ્ય? | Sri p…

1 year ago
સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly …

સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly …

1 year ago
તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 36ના મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 36ના મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

1 year ago
LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News