gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ગુજરાત પોલીસના સંખ્યાબળને વધારવા માટે લોકરક્ષક દળના જવાનોની ૧૨ હજાર નવી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરાયો હતો. જેમાં  ૨૦ માર્કસના ગુજરાતી વિષયમાં જે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પુછવામાં નહી આવે.  પરંતુ, પરીક્ષામાં ૧૦ માર્કસના વ્યાકરણના પ્રશ્નો પુછવામાં આવતા હજારો વિદ્યાર્થીઓના પરીક્ષામાં પાસ થવાને લઇને ચિંતા જોવા મળી રહી છે. જે અનુસંધાનમાં પરીક્ષા બોર્ડના વડા નિરજા ગોટરૂને મળીને વ્યાકરણના પ્રશ્નના ૧૦ માર્કસ ઓછા કરીને પરિણામ જાહેર કરવા માટે માંગણી કરી છે. પરંતુ, હજુ સુધી કમિટી દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત 2 - imageરાજ્યના ગૃહવિભાગે ગુજરાત પોલીસ સંખ્યાબળ વધારવા માટે લોક રક્ષક દળની ૧૨ હજાર જગ્યાઓ જાહેર કરી હતી. જેની શારીરિક પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી ૨.૩૭ લાખ યુવાનોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમમાં  ૮૦ માર્કસના પેપરમાં ૩૦ ગુણ ડેટા એનાલીસીસના , ૩૦ માર્ક માત્રાત્મક યોગ્યતા અને ૨૦ માર્કસ ગુજરાતી વિષયમાં વિગતથી ફકરા લખવા માટેના હતા.  પરંતુ, પરીક્ષાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટતા ન થઇ હોવાથી  આ બાબતે તે સમયના બોર્ડના ચેરમેન હસમુખ પટેલને મળીને  રજૂઆત  કરી હતી. ત્યારે તેમણે તેમની યુ ટયુબ ચેનલ પર આ અંગે કહ્યુ હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન પુછવામાં નહી આવે.

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત 3 - imageજેથી ૨.૩૭ લાખ પરીક્ષાર્થીઓએ ગુજરાતીના વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયારીઓ કરી હતી. પરંતુ, પરીક્ષામાં ૧૦ માર્કસનો વ્યાકરણનો પ્રશ્ન પુછાયો હતો. જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારનો હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ તેનો જવાબ લખી શક્યા નથી. આ બાબતને ગંભીરતાથી લઇને પરીક્ષાર્થી યુવાનોએ ડીજીપીને મળીને રજૂઆત કરી હતી અને  ડીજીપીએ તેમને પોલીસ ભરતી દળના વડા નિરજા ગોટરૂને મળવા માટે સુચના આપી હતી. યુવાનોએ તેમને મળીને રજૂઆત કરી હતી કે ૧૦ માર્કસના વ્યાકરણના પ્રશ્નને કારણે મોટાભાગ પરીક્ષાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થઇ શકે તેમ છે. જેથી આ ૧૦ માર્કસને હટાવીને પરીક્ષાને ૭૦ માર્કસની ગણીને તેના આધારે પાસ થવાના ૪૦ ટકા માર્કસની ગણતરી કરવામાં આવે. જેથી યુવાનોનું ભવિષ્ય ન બગડે. જે અંગે નિરજા ગોટરૂએ ખાતરી આપી હતી કે કમિટીની મિટીંગમાં આ નિર્ણય લઇને યોગ્ય કરવામાં આવશે. પરંતુ, હજુ સુધી આ બાબતે કોઇ નિર્ણય ન આવતા પરીક્ષાર્થીઓની ચિતા વધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત | Fight between…

બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત | Fight between...

પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ અને ભાવનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run a sp…

પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ અને ભાવનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run a sp...

સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટનાસ્થળે મોત, જરી બનાવતી ફેક્ટરીમાં બની કરૂણ ઘટના | Woman die…

સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટનાસ્થળે મોત, જરી બનાવતી ફેક્ટરીમાં બની કરૂણ ઘટના | Woman die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

1 month ago
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. 7 લાખ કરોડની GST ચોરી, ગુજરાતના વાર્ષિક બજેટથી પણ બમણી | gst ev…

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. 7 લાખ કરોડની GST ચોરી, ગુજરાતના વાર્ષિક બજેટથી પણ બમણી | gst ev…

11 months ago
સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો | Maharashtra Chhattisg…

સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો | Maharashtra Chhattisg…

5 months ago
CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News