gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arr…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા કારેલીબાગ ખાતે મોપેડની ડેકી ખોલી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર રીઢા આરોપી સહીત બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ.એચ.ડી.તુવર અને પોલીસ ઇન્સ.એન.જી.જાડેજાની દોરવણી હેઠળ ટીમના માણસોને શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન માહીતી મળેલ કે, અગાઉ ચોરી-મારામારીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ (રહે.ઇન્દીરાનગર હાથીખાના વડોદરા) તથા અમીત ઉર્ફે પીયુષ મારવાડીએ ચોરીનું શંકાસ્પદ લેપટોપ વેચાણ કરવાના ઇરાદે હરણી રોડ વિજયનગર ચાર રસ્તા પાસે તુલસીવાડી તરફ જતા રોડના નાકે હાજર હોવાની માહીતી મળતા ટીમે તરત જ માહીતીવાળી જગ્યાએ તપાસ કરતા શંકાસ્પદ બે ઇસમ શાહરૂખ ઉર્ફે નટુ ઇસ્માઇલભાઇ પઠાણ તથા અમીત ઉર્ફે પિયુષ પ્રેમજીભાઇ મારવાડી (બન્ને રહે. હાથીખાના ઇન્દીરા નગર ઝુપડપટ્ટી બ્રીજ નીચે, વડોદરા)મળી આવતા બન્ને ઇસમો પાસેથી એક પ્લાસ્ટીકની થેલી જેમાં એક ડેલ કંપનીનુ ચાર્જર સાથેનું લેપટોપ મળી આવ્યું હતું. બન્ને ઇસમોને આ લેપટોપના બીલ કે લખાણ રજુ કરવા જણાવતા તેઓએ તે નહી હોવાનું જણાવી લેપટોપની માલીકી અંગે સચોટ માહીતી આપી નહી. જેથી બન્નેની સઘન પુછપરછ કરતાં બન્ને ઇસમોએ ભેગા મળી આજથી એક વર્ષ પહેલા કારેલીબાગ જલારામ મંદીર પાસે પાર્ક કરેલ મોપેડની સીટ ઉંચી કરી મોપેડની ડેકીમાંથી લેપટોપ રાખેલ બેગની ચોરી કરેલાની અને તેઓની પાસેથી મળેલ લેપટોપ આ ચોરીમાં મળેલ લેપટોપ હોવાનું જણાવતા જેથી આ લેપટોપને તપાસ અર્થે કબ્જે કરી બન્ને ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ લેપટોપ ચોરી અંગે સને-2024માં ચોરીનો ગુનો કારેલીબાગ પો.સ્ટે.માં નોંધાયેલ હોય અને આ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ થતો હોય જેથી આરોપી-મુદ્દામાલ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
Next Post
‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…

'દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત', ટ્રમ્પના 'ડેડ ઈકોનોમી' વાળા નિવેદન બાદ બોલ્યા PM...

શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો | shri kastbhanjan …

શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો | shri kastbhanjan ...

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

1 year ago
56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ

56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ

10 months ago
વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

1 year ago
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News