gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in Business
0 0
0
ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Fertilizer Prices Hike: દુનિયામાં નાઈટ્રોજન આધારિત ખાતરના સૌથી મોટા ખરીદદાર એવા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં યુરિયા માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં ખાતરના ભાવ પ્રતિ ટન $1,000 ની નજીક પહોંચી ગયા છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષના કારણે પાક માટે જરૂરી એવા આ પોષક તત્વોના ભાવમાં ખરીફ વાવેતર પહેલા ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભારત સરકાર વતી ખાતરની આયાત કરતી સંસ્થા ‘ઈન્ડિયન પોટાશ લિમિટેડ’ (IPL) દ્વારા પશ્ચિમ કિનારા માટે 15 લાખ ટન યુરિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર સામે અંદાજે 32.9 લાખ ટન માટેની ઓફરો મળી છે. જોકે, આ ઓફરોમાં ભાવ પ્રતિ ટન $935 થી $1,136 ની વચ્ચે નોંધાયા છે, જે અગાઉના ભાવ કરતા ઘણા વધારે છે.

આ ટેન્ડરમાં અરામકો ટ્રેડિંગ કંપની અને અમેરોપા એશિયા સહિત બે ડઝનથી વધુ પુરવઠો પૂરો પાડતી કંપનીઓએ ભાગ લીધો છે. આગામી વાવેતરની મુખ્ય સિઝન શરૂ થાય તે પહેલાં ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કરવો ભારત માટે અનિવાર્ય છે. યુદ્ધની સ્થિતિને કારણે પુરવઠા સાંકળ ખોરવાતા અને ભાવ વધતા ખેતીના ખર્ચમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…
Business

May 30, 2026
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

Next Post
યુ.કે.ના વિઝાના બહાને રૂા.૧૧.૫૦ લાખની ઠગાઈ | Rs 11 50 lakhs fraud on the pretext of UK visa

કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…

કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured...

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

સાબરમતી ખાલી થતાં જ 'ખજાના'ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ, ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકોમાંથી એક યુવ…

1 year ago
દિલ્હીમાં પરાજય બાદ રાજકારણમાં ફરી મજબૂત પકડ બનાવવાનો પ્રયાસ, સ્ટુડન્ટ વિંગ ‘ASAP’ની કરી રચના | aam …

વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ | Checkin…

4 days ago
યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News