gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર | Cabi…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર | Cabi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agricultural Fertilizer Subsidy : આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરકાર ખરીફ પાક 2025 (1 એપ્રિલ-2025થી 30 સપ્ટેમ્બર-2025) દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે 37,216.15 કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડશે. આ રકમ રવી 2024-25 માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધુ છે.

સરકાર આ ખાતરો પર આપે છે સબસિડી

કેન્દ્ર સરકાર પોષક તત્ત્વ આધારિત સબસિડી યોજના હેઠળ 28 ગ્રેડના ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર જેવા કે ડાઇ-અમોનિયમ ફૉસ્ફેટ (DAP), મ્યૂરિએટ ઑફ પોટાશ (MOP) અને નાઇટ્રોજન-ફોસ્ફોરસ-પોટાશ-સલ્ફર વગેરે પર સબસિડી આપે છે. ખેડૂતોને યોગ્ય અને સસ્તા દરે ખાતર મળે અને ખેતીમાં ઓછો ખર્ચ થાય તેમજ દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે, તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે.

આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો

સિંગલ સુપર ફૉસ્ફેટની સબસિડીનો ગાળો વધારવા પર પણ મંજૂરી

કેબિનેટે સિંગલ સુપર ફૉસ્ફેટ (SSP) પર સપાટી દરે સબસિડીનો સમયગાળો લંબાવી 2025 કર્યો છે. આ નિર્ણયથી SSPના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે આ ઉપરાંત ખેડૂતોને સસ્તા દરે SSP મળી રહેશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સબસિડીવાળા દરે ખાતર મળશે. આ ઉપરાંત ખેતીનો ખર્ચ ઘટવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલ-2010ના રોજ NBS યોજના શરુ કરી હતી, ત્યારથી અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોને લાભ અપાઈ રહ્યો છે. ખેડૂતોને રાહત ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર આ યોજના હેઠળ ખાતર કંપનીઓને સબસિડી આપે છે.

આ પણ વાંચો : દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…
INDIA

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…

March 22, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

March 22, 2026
નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…
INDIA

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

March 22, 2026
Next Post
8 લાખ બેરલ ઓઈલ સાથે ગુજરાત તરફ આવ્યું રશિયન જહાજ, નિયમ તોડતા ભારતે મોકલ્યું પરત | Russian Ship Andam…

8 લાખ બેરલ ઓઈલ સાથે ગુજરાત તરફ આવ્યું રશિયન જહાજ, નિયમ તોડતા ભારતે મોકલ્યું પરત | Russian Ship Andam...

કોંગ્રેસના સમર્થન સાથે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર | Gujarat Land Rev…

કોંગ્રેસના સમર્થન સાથે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર | Gujarat Land Rev...

પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર…

પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

4 months ago
નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

8 months ago
GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…

GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…

12 months ago
13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News