gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે | Open bronze chamber on ele…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે | Open bronze chamber on ele…
6
VIEWS
Share on FacebookShare on Twitter

દિવસ-રાત
વાહનોની અવરજવરથી ધમધમતા

વરસાદ
પડયા બાદ કલાકો સુધી રોડ પર પાણી ભરાયેલું રહેતા કાંસની ચેમ્બર જીવલેણ પુરવાર
સાબિત થશે

ધોળકા – ધોળકાના કલિકુંડ
સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બરથી અકસ્માતનું જોખમ ઊભું
થયું છે. વરસાદ પડયા બાદ કલાકો સુધી રોડ પર પાણી ભરાયેલું રહેતા કાંસની ચેમ્બર
જીવલેણ પુરવાર થવાની ભીતિને લઇ તાકિદે સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકોમાં માંગણી
ઉઠવા પામી છે.

ધોળકાના
કલિકુંડ સરોડા રોડ ઉપર બળિયાદેવના મંદિર તરફ જવાના માર્ગ ઉપર જાણે રોડ વચ્ચે જ વીજ
થાંભલો આવી ગયો હોય તેવું જણાઇ રહ્યું છે. રોડ વચ્ચે થાંભલો કે થાંભલાની આજુબાજુ
રોડ એ સમજાતું નથી. આ રોડ ઉપર એક નહીં ત્રણ-ચાર વીજ થાંભલા રોડ અને ફૂટપાટ વચ્ચે
ઊભા છે. સ્થાનિક લોકો રોડની વચ્ચે વીજ થાંભલાની હાજરીથી વાકેફ હોય સાવચેતીપૂર્વક
વાહન ચલાવતા હજુ સુધી અકસ્માતના બનાવ બન્યા નથી. એટલું જ નહીં રોડની અંદરના એક વીજ
થાંભલાની નજીક જ ફૂટપાથ ઉપર અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી તથા ગટરના પાણીના નિકાલ
માટેની મસમોટી ખુલ્લી ચેમ્બર આવેલી છે. વરસાદ પડે ત્યારે આ ખુલ્લી ચેમ્બરો જોખમી
બને છે કારણકે રોડ પર એકાદ ફૂટ પાણી ભરાઇ રહેતા થાંભલો તો દેખાય છે પણ કાંસની
ચેમ્બર દેખાતી નથી. જેના કારણે અજાણ્યા લોકો માટે રસ્તા વચ્ચેનો થાંભલો અને વરસાદી
નિકાલની ખુલ્લી કાંસ જોખમી બની છે. સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે પાલિકાના
સત્તાધિશોને રૃબરૃ બતાવી જરૃરી કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરી છે તેમ છતાં
સમસ્યાનો આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. પાલિકા તંત્ર પ્રજાલક્ષી માનવતાવાદી
અભિગમ અપનાવી આ સમસ્યાનો તાકિદે ઉકેલ લાવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
જુલાઈમાં દેશમાં વીજ વપરાશ માત્ર બે ટકા વધીને 153.63 અબજ યુનિટ | Electricity consumption increased by…

જુલાઈમાં દેશમાં વીજ વપરાશ માત્ર બે ટકા વધીને 153.63 અબજ યુનિટ | Electricity consumption increased by...

મહારાણી’: એક કામવાળી અને એક ઓફિસવાલી વચ્ચેનું અનોખું સંબંધસૂત્ર

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra…

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co…

2 years ago
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવ…

7 months ago
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

8 months ago
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News