gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…
2
VIEWS
Share on FacebookShare on Twitter

દસાડા તાલુકાના દેગામમાં

પોલીસ વડાએ ધ્રાંગધ્રા ડીવાયએસપીને તપાસ સોંપી બોડીવોર્ન કેમેરાનું રેકોર્ડિંગ મંગાવ્યું

સુરેન્દ્રનગ –  દસાડા તાલુકાના દેગામ ગામે બજાણા પોલીસે કરેલી જુગાર રેડ બાદ ઘરમાં કરેલ તોડફોડના આક્ષેપ બાદ  સુરેન્દ્રનગર પોલીસ વડાએ ધ્રાંગધ્રા ડી.વાય.એસપીને તપાસ સોંપી બોડીવોર્ન કેમેરાનું રેકોર્ડિંગ મંગાવ્યું છે.

દેગામ ગામમાં બજાણા પોલીસની રેડ કરી પીઆઇ એમ.બી.બાંભવાએ પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ બાજુના ઘરમાં તોડફોડ કરી મકાન માલિકની સાથે તેની પત્ની અને પુત્રની હાજરીમાં અભદ્ર વર્તન કર્યાનો મકાન આક્ષેપો થયા હતા. જે અંગે મકાને માલિકે ફરિયાદ કરતા સુરેન્દ્રનગર પોલીસવડાએ આ કેસની તપાસ ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપીને સોંપીને તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે. બીજી તરફ પોલીવડાએ દેગામના જુગારની રેડ સમયના પોલીસને આપેલા બોડી વોર્ન કેમેરાનું રેકોડિંગ પણ પી.આઇ.પાસે મંગાવ્યું  છે ત્યારે હાલ બજાણા પોલીસે કરેલી વિવાદાસ્પદ કામગીરી મામલે કડક કાર્યવાહી શરૃ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત | Mixed views prevail amo…

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત | Mixed views prevail amo...

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized ...

સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ | Spring like surge in…

સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ | Spring like surge in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…

11 months ago
જામનગરમાં 12 વર્ષીય બાળકને કબુતરની લે-વેચના બહાને 2,17,000 પડાવી લેનાર 2 પાડોશી સહિત 4 સામે પોલીસ ફર…

9 months ago
ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

1 year ago
અમદાવાદના પાલડીમાં AMCની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત | AMC Demolish…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News