gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…
1
VIEWS
Share on FacebookShare on Twitter

US India Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ડીલ થવાની છે, એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. જે પછી હવે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે હવે નિવેદન આપ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલુનું કહેવું છે કે, ભારત- અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપાર કરારની વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે. ટૂંક સમયમાં બંને પક્ષો વચ્ચે એક ન્યાયી અને વાજબી ડીલની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં હચમચાવી દેનારી ઘટના, માતાએ 3 બાળકને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા, પછી પોતે કૂદી ગઇ

ગોયલે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકા સાથે સતત ચર્ચા ચાલી રહી છે, અને હાલમાં જ  વાણિજ્ય સચિવે અમેરિકાની મુલાકાત લીધી હતી અને તેમના અમેરિકન સમકક્ષો સાથે મુલાકાત અને ચર્ચાઓ કરી હતી. વાટાઘાટો ચાલુ છે, અને અમને આશા છે કે, ટૂંક સમયમાં એક ન્યાયી અને સંતુલિત કરાર પર પહોંચવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગેવાની હેઠળની એક ભારતીય ટીમ વોશિંગ્ટનની મુલાકાતે ગઈ હતી, જ્યાં તેમણે અમેરિકન અધિકારીઓ સાથે ત્રણ દિવસની વેપાર વાટાઘાટો કરી હતી. આ બેઠક 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી. 

ભારત-અમેરિકા ટેરિફ તણાવ

અમેરિકાએ ભારતીય સામાનોની આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જેમાં 25 ટકા ટેરિફ ભારત દ્વારા રશિયન તેલની ખરીદવા પર પેનલ્ટી તરીકે લગાવવામાં આવ્યો છે. જો કે, હવે વેપાર કરાર હેઠળ આ ટેરિફ 50 ટકાથી ઘટાડીને 15 ટકા કરવા માટે ચર્ચા ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં ટેરિફ ઘટાડીને 15થી 16 ટકા કરશે.

બીજી બાજુ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારત મકાઈ જેવા ચોક્કસ કૃષિ ઉત્પાદનો માટે અમેરિકા માટે પોતાનું બજાર ખોલી શકે છે. જોકે, અત્યાર સુધીમાં કોઈપણ મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો: ‘આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે’, બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ

ભારત-અમેરિકા વેપાર કરાર લક્ષ્ય

બંને દેશો વચ્ચેના વેપાર કરારનો લક્ષ્યાંક 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 191  અબજ ડોલરથી વધારીને 500 અબજ ડોલરથી વધુ કરવાનો છે. અમેરિકા સતત ચોથા વર્ષે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો છે. 2024- 25 માં દ્વિપક્ષીય વેપારનું મૂલ્ય 131.84 અબજ ડોલર હતું, જેમાં નિકાસનો હિસ્સો 86.5  અબજ ડોલર હતો, જે ભારતની કુલ નિકાસના 18 ટકા, આયાતના 6.22 ટકા અને કુલ વેપારના 10.73 ટકા હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ…

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ...

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain...

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema…

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

12 months ago
હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

1 year ago
દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a…

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a…

4 months ago
હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી | himachal prad…

હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી | himachal prad…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News