gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગૌચરમાંથી દબાણો દૂર કરવાની કામગીરી ન કરાતાં : ફરજમાં ચૂક જણાશે તો નિયમોનુસાર થશે કાર્યવાહી

પોરબંદર,: પોરબંદર જિલ્લામાં ગૌચરની જમીન પરનાં દબાણો દૂર કરવા સૂચના અપાઇ હોવા છતાં અનેક ગામના તલાટી મંત્રી અને સરપંચોએ કાર્યવાહી કરી નહીં હોવાથી 40 જેટલા ગામમાં તાલુકા પંચાયત દ્વારા સરપંચ અને તલાટી મંત્રીઓને નોટિસ આપવામાં આવી છે અને ફરજમાં ચૂક રાખવામાં આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાશે.  પોરબંદરનાં દરિયાઈ પટ્ટાના ગ્રામ પંચાયતોનાં મોટા ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા છે અને મોટાભાગના દરિયાઈ પટ્ટીને ગ્રામ પંચાયતોમાં ઠેર ઠેર ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે તે પણ સાબિત અસંખ્ય વખત થઇ આવ્યું હતું. વારંવાર રજૂઆતો બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગાંધીનગરથી આદેશ આવતા વધુ કાર્યવાહી કરવા આદેશ થયા હતાં. તેથી જિલ્લા  તંત્ર વધુ કડક થતા સરપચો અને તલાટી મંત્રીઓમાં સોપો પડી ગયો હતો. ૪૦થી વધુ સરપંચો અને તલાટી મંત્રીઓ પર ગાળીયો કસાયો છે.

પોરબંદર તાલુકા પંચાયત કાર્યાલય ખાતેથી તાલુકા અધિકારીએ જુદા જુદા ગામના સરપંચ, વહીવટદાર અને તલાટી મંત્રીને નોટિસ મોકલીને દબાણ દૂર કરવા જણાવ્યું છે તેમાં ગ્રામ પંચાયત ઓડદર, કુછડી, કડછ, શીશલી, આંબારામા, કાટવાણા, સીમાણી, પાંડાવદર, રાતડી, બરડીયા, શ્રીનગર, ભડ, શીંગડા, વિંઝરાણા, બાવળવાવ, ગોઢાણા, ઇશ્વરિયા, વડાળા, રોજીવાડા, ગોરસર-મોચા, મીયાણી, ભાવપરા, ભોમીયાવદર, ભેટકડી, અડવાણા, મંડેર, પાતા, કોલીખડા, બળેજ, પારાવાડા, સીમર, ગોસા, રાતીયા, ઉંટડા, ચિકાસા, કુણવદર, મોરાણા, ટુકડા ગોસા, ફટામા અને સોઢાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
મોબાઈલ ફોનથી બાળકોને દૂર રાખોઃ વીડિયોગેમ્સ આક્રમકતા જન્માવે છે! | Keep children away from mobile pho…

મોબાઈલ ફોનથી બાળકોને દૂર રાખોઃ વીડિયોગેમ્સ આક્રમકતા જન્માવે છે! | Keep children away from mobile pho...

સાસંદ, ધારાસભ્યના પરિવાર દ્વારા ગેરકાયદે ખનન : જો માપણી કરાવે તો કરોડોના દંડની ભીતિ | Illegal mining…

સાસંદ, ધારાસભ્યના પરિવાર દ્વારા ગેરકાયદે ખનન : જો માપણી કરાવે તો કરોડોના દંડની ભીતિ | Illegal mining...

પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે રૂ.40 હજાર પડાવ્યાની વધુ એક ફરિયાદ | Another complaint against fo…

પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે રૂ.40 હજાર પડાવ્યાની વધુ એક ફરિયાદ | Another complaint against fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા… જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? | jagdeep dhankh…

ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા… જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? | jagdeep dhankh…

10 months ago
‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

2 months ago
VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

1 week ago
અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News