gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણી પ્રવેશદ્વારની 10 દુકાનો વર્ષોથી બંધ હાલતમાં | 10 shops at Chhani entrance have been closed for …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
છાણી પ્રવેશદ્વારની 10 દુકાનો વર્ષોથી બંધ હાલતમાં | 10 shops at Chhani entrance have been closed for …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશન દ્વારા છાણી પ્રવેશ દ્વાર ખાતે 10 દુકાનો બનાવવામાં આવી હતી. જો કે, આ દુકાનો વર્ષોથી બંધ હાલતમાં હોય નાણાનો વેડફાટ સામે આવ્યો છે. અગાઉ આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટેના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા છે. 
છાણી પ્રવેશદ્વારની 10 દુકાનો વર્ષોથી બંધ હાલતમાં 2 - image
છાણી પ્રવેશ દ્વાર ખાતે વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તાની વચ્ચોવચ પાર્કિંગ સુવિધા વિનાની 10 દુકાનોનું નિર્માણ કરાયું હતું. અનેક વખત હરાજીની પ્રક્રિયા કરવા છતાં કોઈ રસ નખાવતા દુકાનો વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. દુકાનોના બાંધકામ અગાઉ આ આયોજનથી કોર્પોરેશનને નુકસાન પહોંચશે તેવી ભીતિ વિપક્ષે વ્યક્ત કરી હતી. તેમ છતાં સૂચનોની અવગણના કરી આ પ્રકારના આયોજન કરાતા પ્રજાના પરસેવાની કમાણીના રૂપિયાનો વેડફાટ થયો હોય તેમ લાગી રહ્યું છે. છાણી વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ દુકાનો હાઇવે પર છે, એટલે કોઈ લેવા તૈયાર થાય નહીં કારણ કે ગ્રાહકો આવે તો વાહન પાર્કિંગ ક્યા કરે તે પણ મોટો પ્રશ્ન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક 'સારથી' ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free 'Saarthi' mobility assistance ser...

‘રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di…

'રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો...' શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di...

મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

2 months ago
અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

5 months ago
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો કરોડોનો ‘હાઈડ્રોપોનિક ગાંજો’ ઝડપાયો | Ahmedabad Airport …

9 months ago
આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News