gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! | …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Globalization Index: ભારતમાં ગ્લોબલાઈઝેશનની નીતિઓ લાગું થયે 35 વર્ષ થઈ ચૂકયા છે. આજે ભારત દુનિયાનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ચૂકયું છે. આ સમયગાળામાં ભારત પર તેની શું અસર થઈ છે  તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગના સંશોધક અપર્ણા ગંગાધરે પ્રોફેસર ડૉ. અર્ચના ફુલવારીના હાથ નીચે પીએચડી કર્યું છે.

ગ્લોબલાઈઝેશનની અસર

આ પીએચડીના ભાગરુપે તેમણે 31 પરિબળોનો ઉપયોગ કરીને પાંચ અલગ -અલગ ઈન્ડેક્સ હેઠળ ગ્લોબલાઈઝેશનની અસરોની ચકાસણી કરી છે. જેમાં ઈકોનોમિક ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, પોલિટિકલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, ટેકનોલોજીકલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ હેઠળ ગ્લોબલાઈઝેશનની અસરને જાણવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી

ભારતની જીડીપી 25 ટ્રિલિયનમાંથી 188 ટ્રિલિયન થઈ

ડૉ. અર્ચના અને ડૉ. અપર્ણા ગંગાધરનનું કહેવું છે કે, દરેક ઈન્ડેક્સમાં 100નો સ્કોર રાખવામાં આવ્યો છે. આ પાંચ ઈન્ડેકસના આધારે ઓવરઓલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેકસને પણ તારવવામાં આવ્યો છે. જેમાં ભારતને 100 માંથી 90નો સ્કોર મળ્યો છે. જે દર્શાવે છે કે, ભારતમાં ગ્લોબલાઈઝેશન મહદઅંશે સફળ થયું છે. ગ્લોબલાઈઝેશનની શરૂઆત 1991-92થી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં  ભારતની જીડીપી, આયાત-નિકાસ, વિદેશી હૂંડિયામણ, લોકોના ખર્ચ, ભારતમાં આવતા વિદેશી મૂડી રોકાણમાં કેટલો વધારો થયો તેની પણ સરખામણી કરવામાં આવી છે. જેને ઘ્યાનમાં લઈએ તો ભારતની જીડીપી 1991-92માં 25 ટ્રિલિયન રૂપિયા હતી અને અત્યારે 188 ટ્રિલિયન રુપિયા છે.

આમ ભારતની જીડીપીમાં 35 વર્ષમાં 7.39 ગણો  વધારો થયો છે. આ જ રીતે ભારતમાં આવતું સીઘુ વિદેશી મૂડી રોકાણ 1991માં લગભગ ઝીરો હતું. જે આજે 2.19 ટ્રિલિયન (એક ટ્રિલિયન એટલે એક લાખ કરોડ) રુપિયા છે. આમ વિદેશી મૂડી રોકાણ 1991ની સરખામણીએ 1274 ગણું વઘ્યું છે.ભારત પાસેના સોનાના ભંડારની કિંમતમાં પણ ગ્લોબલાઈઝેશન બાદ 97.85 ગણો વધારો થયો છે. આજે ભારત પાસે 6.68 ટ્રિલિયન રુપિયાનું સોનું છે. દેશનું બહારી દેવું પણ 1.63 ટ્રિલિયનથી વધીને 55.43 ટ્રિલિયન થયું છે. આમ દેવું 33.95 ગણું થયું છે.

આ પણ વાંચોઃ શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા

ભારતના અર્થતંત્રના વ્યાપને દર્શાવતા આંકડા (રૂ.લાખ કરોડ) 

ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! 2 - image

સામાજિક પરિબળો પર ગ્લોબલાઈઝેશનની અસર

ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! 3 - image

શેર બજારમાં વિદેશી રોકાણ માત્ર 10 કરોડ રુપિયા હતું 

આજે શેરબજારનો સેન્સેક્સ 80000ની સપાટી વટાવી ગયો છે. શેરબજારમાં વિદેશી મૂડી રોકાણનો પ્રવાહ પણ વઘ્યો છે. શેરબજારમાં 3.69 ટ્રિલિયન રૂપિયાનું રોકાણ વિદેશી સંસ્થાઓનું અને રોકાણકારોનું છે પણ ગ્લોબલાઈઝેશનના પહેલા વર્ષે શેરબજારમાં માત્ર 10 કરોડ રૂપિયા મૂડી રોકાણ આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

'સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો...' શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla...

રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne…

રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne...

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident…

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

7 months ago
વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

2 months ago
મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ | Stones pelted at police trying to rem…

મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ | Stones pelted at police trying to rem…

6 months ago
રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના | Borsad Municipality instructe…

રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના | Borsad Municipality instructe…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News