gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jitendra Awhad Controversial Statement: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સનાતનની વિચારધારા વિકૃત છે અને તેણે આખા દેશને બરબાદ કરી નાખ્યો છે.’

આપણે બધા હિન્દુ ધર્મમાં માનીએ છીએ: જિતેન્દ્ર આવ્હાડે 

મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, ‘કોઈ પણ ધર્મને ક્યારેય સનાતન ધર્મ કહેવામાં આવ્યો નથી. આપણે બધા હિન્દુ ધર્મમાં માનીએ છીએ. આ એ જ કહેવાતો સનાતન ધર્મ છે જેને છત્રપતિ શિવાજી મહારાજે નકારી કાઢ્યો હતો. સનાતન ધર્મે આપણા છત્રપતિ શિવાજી મહારાજને પણ બદનામ કર્યા હતા. આ સનાતન ધર્મના લોકોએ જ્યોતિરાવ ફૂલેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.’

સનાતન ધર્મે વિશે જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, ‘સનાતન ધર્મના લોકોએ સાવિત્રીબાઈ ફૂલે પર છાણ ફેંક્યું. આ જ લોકોએ સાહુ મહારાજની હત્યાનું કાવતરું ઘડ્યું.  ડૉ. આંબેડકરને શાળામાં પાણી પણ પીવા દીધું નહીં. તેમણે સનાતન ધર્મનો વિરોધ કર્યો, મનુસ્મૃતિ બાળી નાખી અને તેની પરંપરાઓનો અસ્વીકાર કર્યો. મનુસ્મૃતિનો જન્મ સનાતન પરંપરામાંથી થયો હતો. ભાજપે સનાતન આતંકવાદ અને ભગવા આતંકવાદ જેવા શબ્દો પર કોંગ્રેસને ઘેરી લીધી છે.’

જિતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે

ઉલ્લેખનીય કે, જિતેન્દ્ર આવ્હાડે કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ NSUIથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પહોંચ્યા અને 2009માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જીતી. ત્યારથી તેઓ સતત ચૂંટણી જીતી રહ્યા છે. તે કોંગ્રેસ-NCP અને મહા વિકાસ અઘાડી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. OBC વણજારા સમુદાયમાંથી આવતા જિતેન્દ્ર આવ્હાડે સામાજિક-ધાર્મિક ચળવળોમાં ખૂબ સક્રિય રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …
INDIA

ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

May 17, 2026
રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…
INDIA

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

May 17, 2026
Next Post
રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne…

રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne...

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident…

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident...

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટયુશનિયા શિક્ષકો પર પગલા લેવામાં તંત્ર ફરિયાદની રાહ જુએ છે | The administration is waiting for compl…

ટયુશનિયા શિક્ષકો પર પગલા લેવામાં તંત્ર ફરિયાદની રાહ જુએ છે | The administration is waiting for compl…

10 months ago
અમદાવાદના પાનકોર નાકામાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે | Fire Breaks Out at T…

અમદાવાદના પાનકોર નાકામાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે | Fire Breaks Out at T…

1 year ago
તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…

તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…

6 days ago
સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News