gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, જાણો શું છે મામ…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, જાણો શું છે મામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EC Sent Notice To Tejashwi Yadav : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ મુશ્કેલીમાં મુકાયા છે. ચૂંટણી પંચે તેજસ્વીને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં તેજસ્વીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મતદાર ઓળખ કાર્ડ બતાવ્યું હતું, ત્યારે ચૂંટણી પંચ તેની તપાસ કરવા માટે કાર્ડ માગ્યું છે.

તેજસ્વીએ પ્રેસ કોન્ફરન્સમાં બતાવ્યું હતું EPIC કાર્ડ

ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે, તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બતાવેલ EPIC નંબર વેલિડ નથી. તેજસ્વીના આક્ષેપો બાદ ચૂંટણી નોંધણી અધિકારી (ERO)એ જવાબ માંગ્યો છે. ઈઆરઓએ કહ્યું કે, ‘પ્રેસ કોન્ફરન્સમાં બતાવાયેલ આઈડી કાર્ડ સત્તાવાર જારી કરાયેલું લાગતું નથી, તેથી તેની તપાસ કરવી જરૂરી છે. તેજસ્વી પાસે EPICની તપાસ કરવા માટે ચૂંટણી પંચે તેજસ્વી પાસેથી ઈપિક કાર્ડનિ વિગતો અને ઓરિજનલ કોપી માંગી છે. 

બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો 2 - image

આ પણ વાંચો : સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ પહોંચ્યા PM મોદી? 

ચૂંટણી પંચ તેજસ્વીએ બતાવેલ EPIC નંબરની તપાસ કરશે

તેજસ્વી યાદવે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ જારી કરાયેલ ડ્રાફ્ટ રોલ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મતદાર યાદીમાંથી મારુ નામ કાપી નાખવામાં આવ્યું છે. ત્યારબાદ તંત્રએ તેજસ્વીના દાવાને રદીયો આપ્યો હતો. તે વખતે તેજસ્વીએ કહ્યું હતું કે, મારો ઈપીઆઈસી નંબર બદલી નાખવામાં આવ્યો છે. હવે ચૂંટણી પંચ તેજસ્વીએ બતાવેલ ઈપીઆઈસી નંબર અને મતદાર કાર્ડની તપાસ કરશે.

આ પણ વાંચો : 7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષનું મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar …

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar ...

નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re…

નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re...

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

1 year ago
વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો | Man attacks security guard and youth …

વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો | Man attacks security guard and youth …

7 months ago
VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી

1 year ago
સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News