gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે |…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hemchandracharya University Recruitments : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે. જેમાં વિવિધ કોલેજો માટે પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાયબ્રેરિયન સહિતની કુલ 5900 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવનાર ઈચ્છુક વ્યક્તિ આગામી 25, 26 અને 28 ઓગસ્ટ, 2025 (સોમ, મંગળ અને ગુરુવાર) સવારે 9 વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે વોક-ઈન-ઓપન ઈન્ટરવ્યૂમાં જઈ શકે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઈન્ટરવ્યૂ સમયે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટની ત્રણ નકલ કરાવીને લાવાની રહેશે. ભરતી સંદર્ભે લુઘતમ લાયકાતના ધોરણો સહિતની માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ngu.ac.in પરથી મળી રહેશે. 

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે 2 - image

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે 3 - image

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit…

મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit...

પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે! | pakis…

પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે! | pakis...

VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર… અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો | Monsoon Ale…

VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો | Monsoon Ale...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…

5 months ago
૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant’s bail plea rejec…

9 months ago
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત,  AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

10 months ago
ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News