gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ | 1…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ | 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhagalpur,18-year-old boy marries 50-year-old woman : ‘મારી માતાએ તેની શરમ લાજ છોડી દીધી છે. હું અને તેમનો જમાઈ તેની સામે આવીએ છીએ, ત્યારે તે આંખો નીચી કરી લે છે. તે મારાથી નાની ઉંમરના તેના પ્રેમી સાથે ખુલ્લેઆમ રહે છે. અમને શરમ આવે છે.’ આવું બીજુ કોઈ નહીં પરંતુ, એ જ 50 વર્ષીય મહિલાની પુત્રી કહે છે.  જેણે 18 વર્ષના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ મહિલા અગાઉ પણ તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ છે. બિહારના ભાગલપુરમાં આ લગ્નથી બધા ચોંકી ઉઠ્યા છે. પુત્રી અને જમાઈની ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: 6 અથડામણ… 21 આતંકવાદીઓ ઠાર… પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી

બિહારના ભાગલપુરનો કિસ્સો સાંભળીને પોલીસ ચોંકી ગઈ

ભાગલપુરના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારનો આ કિસ્સો સાંભળીને પોલીસ ચોંકી ગઈ. ત્રણ દીકરીઓ, એક દીકરો અને પૌત્ર-પૌત્રીઓ હોવા છતાં મહિલાએ આ પગલું ભરતાં તેનો પરિવાર દુખી છે. આ અણઘડ લગ્ન પછી મહિલા પક્કીસરાય ગામમાં રહેતા 18 વર્ષના કન્હાઈ કુમાર સાથે પત્ની તરીકે રહે છે. મહિલાનો દાવો છે કે, તેણે કન્હાઈ કુમાર સાથે લગ્ન કર્યા છે. જ્યારે પણ પુત્રી અને જમાઈ તેમની માતાની સામે આવે છે, ત્યારે તેમની માતા માથું નીચે કરીને નજર ફેરવી નાખે છે. પોલીસને આપેલી ફરિયાદમાં પુત્રીએ તેની માતાને પાછી મેળવવાની વિનંતી કરી હતી.

કેવી રીતે અને ક્યાંથી શરુ થયો પ્રેમ સંબંધ

યુવક સાથે લગ્ન કરનાર આધેડ વયની મહિલાની પ્રેમકથા ગુજરાતમાંથી શરૂ થઈ હતી. મહિલા પહેલા તેના પતિ અને પરિવાર સાથે બિહારમાં રહેતી હતી. આ સમયગાળા  દરમિયાન પડોશમાં રહેતા કન્હાઈ કુમાર સાથે પ્રેમ થયો હતો. પહેલા કન્હાઈ મહિલાના ઘરે જવાનું શરૂ કર્યું, ધીરે ધીરે  તેના પતિની પરવા ન કરતા કન્હાઈ મહિલા સાથે ઘરેથી ભાગી ગઈ. ઘણી શોધખોળ કર્યા પછી મહિલા તેના કથિત પતિ કન્હાઈ કુમાર સાથે તેના ઘરમાં રહેતી મળી. એ પછી પંચાયત બોલાવવામાં આવી જેમાં મહિલાએ ભાગ લેવાનો ઇનકાર કર્યો.

આ પણ વાંચો: સચિન મારા દીકરાનો બાપ છે’, રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ

બિહારમાં આ લગ્નની ચર્ચા

બિહારના ભાગલપુરમાં આ લગ્નની ચર્ચાએ વેગ પકડ્યો છે. પોલીસ ફરિયાદ બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો. ગ્રામજનોના કહેવા પ્રમાણે મહિલાએ તમામ સામાજિક ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, મહિલાએ કરેલા તેના આ કરતૂત પર કોઈ અફસોસ નથી. તેનું કહેવું છે કે, તે કન્હાઈને પ્રેમ કરે છે અને તેની સાથે પોતાનું જીવન વિતાવશે. ત્યારે  પુત્રી અને જમાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમની માતાને પરત લાવવામાં મદદની અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num…

ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num...

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a...

6 અથડામણ… 21 આતંકવાદીઓ ઠાર… પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી | Jammu Kashmir Encoun…

6 અથડામણ... 21 આતંકવાદીઓ ઠાર... પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી | Jammu Kashmir Encoun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

3 months ago
કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…

8 months ago
બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

10 months ago
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં ભાંગરો વાટ્યો, વિરોધ થયો તો સોશિયલ મીડિયા પર માફી માગી લીધી | wh…

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં ભાંગરો વાટ્યો, વિરોધ થયો તો સોશિયલ મીડિયા પર માફી માગી લીધી | wh…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News