gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેબ સાઇટ ડેવલોપરની આગોતરા જામીન અરજી રદ | Website developer’s anticipatory bail application rejected

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
વેબ સાઇટ ડેવલોપરની આગોતરા જામીન અરજી રદ | Website developer’s anticipatory bail application rejected
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : બોગસ દસ્તાવેજના આધારે આધારકાર્ડ સહિતના બોગસ દસ્તાવેજ બનાવવના
ચકચારી બનાવમાં સંડોવાયેલા વેબ સાઇટ ડેવલોપરે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન
અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મ્યુ.વોર્ડ-૪ની કચેરીમાં તેજલ મારવાડીએ
આધારાકાર્ડ બનાવવા માટે જન્મનું જે પ્રમાણ પત્ર રજૂ કર્યું હતું તે બનાવટી હોવાનું
ખુલતા આ બનાવ અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં આસિ.મ્યુ.કમિ.એ ફરિયાદ નોંધવતા પોલીસે
અગાઉ સર્વેશ તિવારીની ધરપકડ કરી હતી. તેની તપાસમાં ખુલવા પામ્યું હતું કે
, વેબ સાઇટ ડેવલોપર અભિમન્યુ તિવારી આરોપી સર્વેશને જન્મ તારીખના પ્રમાણ
પત્રની લિંક વોટ્સએપ દ્વારા મોકલતો હતો.

પોલીસે આ શખ્સની તપાસ કરતા તે ફરાર થઇ ગયો હતો. તપાસમાં
અભિમન્યુ તવારી વેબ સાઇટ ડેવલોપર હોવાનું અને તે બોગસ સર્ટિ. બનાવતો હોવાનું
ખુલ્યું હતું. આરોપી અભિમન્યુ રમેશભાઇ તિવારીએ પોલીસ ધરપકડ ટાળવા માટે જામીન અરજી
મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

A Memorable Experience Working with Mahesh Bhatt Sir
GUJARAT

October 25, 2026
Upasana Kamineni Konidela Gives a Strong Message Against Women Who Pull Other Women Down for Persona…

રવિ બન્ના નું સાહસ અને પડકારો વચ્ચે સિધ્ધિ.અકસ્માત માં એક પગ ગુમાવ્યો પરંતુ હિંમત ગુમાવી નથી – ધારીન…

Next Post
નર્મદા ડેમના પાંચ ગેટ બંધ કરાયા ૧૦ ગેટમાંથી પણ ઓછું છોડાતું પાણી | Narmada dams five gate close

શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ | msu hostel mess closed down after worm…

શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ | msu hostel mess closed down after worm...

સોશ્યલ મીડિયા અને ઓનલાઈન રિવ્યુને લોકો રેસ્ટોરન્ટ પસંદગીમાં પ્રાથમિકતા આપતા નથી | social media and o…

સોશ્યલ મીડિયા અને ઓનલાઈન રિવ્યુને લોકો રેસ્ટોરન્ટ પસંદગીમાં પ્રાથમિકતા આપતા નથી | social media and o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઠબંધન કરતા જ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ઝટકો, અનેક નેતાઓ ભાજપમાં જોડાયા | Maharashtra Municipal Cor…

10 months ago
ફંડોની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ ઉછળીને 82172 | Funds rally: Sensex jumps 398 points to 82172

1 year ago
વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

9 months ago
કતકપુરા ગામમાં પાંચ શખ્સોનો પરિવાર પર હુમલો, ત્રણને ઈજા | Five men attack family in Katakpura villag…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News