[ad_1] - વિવિધ સ્વભંડોળને લગતી પ્રવૃત્તિઓની જોગવાઈ કરાઈ- સામાન્ય સભામાં તમામ સભ્યો, અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યામહુવા : મહુવા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં રૂા.૩૮.૪૩ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. [ad_2]