gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ | Khushbu and Jai Jalaram seal after fin…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ | Khushbu and Jai Jalaram seal after fin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બંને એકમમાં હાઈજિન- સ્વચ્છતાનો અભાવ

– ઉંદરની અવરજવર, ખૂલ્લા વાયરો પર તેલ- માટીના થર, ધૂમાડો બીજાના ઘરમાં જવા સહિતની ક્ષતિ

આણંદ : આણંદના આઝાદ મેદાન પાસે ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સ બંને એકમોમાં હાઈજિન અને સ્વચ્છતાનો અભાવ જણાતા સીલ કરાયા છે. આણંદ મનપાની ટીમની તપાસમાં બંને સ્થળે વેફર બનાવવાના કેળાં બગડેલા જણાયા, ઉંદરની અવરજવર પણ જોવા મળી. 

આણંદના આઝાદ મેદાન પાસે મણીબેન એસ્ટેટમાં આવેલી ખુશ્બુ લાઈવ વેફર્સ અને  જય જલારામ લાઈવ વેફર્સ ખાતે આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી, વાયરિંગ ખુલ્લુ, ઉંદરની અવરજવર જોવા મળી હતી. ચીમનીનો ધુમાડો પણ બીજાના ઘરમાં જતો હતો, ખુલ્લા વાયર પર તેલ- માટીનો થર જામીર ગયેલો હતો. 

ઉપરાંત વધુ તપાસમાં જે કેળામાંથી લાઈવ વેફર્સ બનાવતા હતા તે કેળા બગડી ગયેલા માલૂમ પડયા હતા. 

મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે બિલકુલ હાઈજિન ન હોવાથી અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોવાના કારણે તાત્કાલિક અસરથી ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ બંનેને કાયદાની જોગવાઈને આધીન સીલ કરવામાં આવી છે. ત્યારે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઈજિન અને સ્વચ્છતા રાખે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Next Post
કોઇ રાજકીય એજન્ડા ન ધરાવતા ડલ્લેવાલ ખેડૂતોના સાચા નેતા ઃ સુપ્રીમ | supreme court praise dallewal

હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…

હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies...

કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

7 months ago
તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો | a husband living in …

10 months ago
ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News