gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banke Bihari Temple Controversy: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. આ મામલો હાલ કોર્ટમાં છે, જેમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારને 15 મેના રોજ કોરિડોર બનાવવા માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાની પરવાનગી આપતો આદેશ પાછો ખેંચી શકાય છે. 

5 એકર જમીન પર કોરિડોર બનાવવાની યોજના

વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. 

સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાની વાત કરી

વૃંદાવનના બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટ અને તેની આસપાસના વિસ્તારના વિકાસની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાની વાત કરી છે. તેમજ સુનાવણી મંગળવારે 5 ઑગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

કમિટીએ મંદિરના સંચાલન અંગે રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કરતી અરજી દાખલ કરી

મંદિર મેનેજમેન્ટ કમિટીએ મંદિરના સંચાલન અંગે રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કરતી અરજી દાખલ કરી છે. આ સાથે જ કમિટીએ 15 મેના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બાંકે બિહારી કોરિડોર બનાવવા માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાની પરવાનગી આપતા નિર્ણયનો પણ વિરોધ કર્યો છે.

મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને મેનેજમેન્ટને લઈને બે જૂથો વચ્ચે વિવાદ

અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું કે, બાંકે બિહારી મંદિર એક ખાનગી મંદિર છે. તેમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને મેનેજમેન્ટને લઈને 2 જૂથો વચ્ચે વિવાદ હતો. રાજ્ય સરકારે અધિકાર વિના તેમાં દખલ કરી અને તેઓ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ આવ્યા અને કોરિડોર માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાનો આદેશ મેળવ્યો. આ પછી, ઝડપથી એક વટહુકમ પણ બહાર પાડવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે મંદિરની સ્થાપના કરનાર અને સદીઓથી તેનું સંચાલન કરનાર ગોસ્વામીઓ મેનેજમેન્ટમાંથી બહાર થઈ ગયા.

મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

શરુઆતમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે મંદિર કમિટીને આકરા સવાલો કર્યા. કોર્ટે કહ્યું, ‘મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન બધાના છે. ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. મંદિરનું ફંડ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા સાથે જોડાયેલા વિકાસમાં કેમ ન વાપરી શકાય? તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારે રાજ્ય સરકારના કાયદાને હાઇકોર્ટમાં પડકારવો જોઈએ.

આ પણ વાંચો: ‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

15 મેના આદેશ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

કોર્ટના આકરા સવાલોના જવાબમાં દીવાને કહ્યું, ‘ખરી વાત એ છે કે અમને સાંભળ્યા વગર આવો આદેશ સુપ્રીમ કોર્ટમાંથી કેવી રીતે આવ્યો? મામલો કંઈક બીજો હતો, તેમાં અચાનક આદેશ આવ્યો કે મંદિરનું ફંડ કોરિડોર બનાવવા માટે વાપરવામાં આવે.’ તેનાથી સહમત થતાં કોર્ટે કહ્યું કે કોઈ જગ્યાનો વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે. જો તેને જમીનનું અધિગ્રહણ કરવું હોય તો તે પોતાના પૈસાથી કરી શકે છે.

શું 15 મેનો આદેશ સુપ્રીમ કોર્ટ પાછો ખેંચી શકે છે?

લગભગ 50 મિનિટ ચાલેલી સુનાવણી પછી જજોએ આ વાતનો સંકેત આપ્યો કે 15 મેનો આદેશ પાછો ખેંચી શકાય છે. હાલમાં, મંદિરના સંચાલન માટે રિટાયર્ડ હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી શકાય છે. આ કમિટીમાં જિલ્લાધિકારીને પણ રાખવામાં આવશે. આ વિસ્તારના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને, તેની આસપાસના વિકાસમાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની પણ મદદ લેવામાં આવશે. કોર્ટે કહ્યું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ જરૂરી છે.

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા આકરા સવાલો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું | Dilapidated Bridge in…

અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું | Dilapidated Bridge in...

‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th…

'મહાવતાર નરસિમ્હા' ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th...

બલૂન ટૅક્નોલૉજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપોરની ટીમ પણ જોડાઈ | Bal…

બલૂન ટૅક્નોલૉજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપોરની ટીમ પણ જોડાઈ | Bal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત | Marijuana cultivation bu…

બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત | Marijuana cultivation bu…

8 months ago
સોમવારે પી.એમ.ના કાર્યક્રમના પગલે પોલીસ બંદોબસ્ત | Police deployment in view of PM’s program on Mond…

સોમવારે પી.એમ.ના કાર્યક્રમના પગલે પોલીસ બંદોબસ્ત | Police deployment in view of PM’s program on Mond…

3 months ago
ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય | Fixed sala…

ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય | Fixed sala…

1 year ago
છાંગુર બાબાને વિદેશથી 500 કરોડનું ફંડ મળેલું, 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યાનો દાવો |…

છાંગુર બાબાને વિદેશથી 500 કરોડનું ફંડ મળેલું, 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યાનો દાવો |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News