gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકીનું મોત થતા મૃત બાળકીને હાથમાં લઈ માતા સહિતના પરિવારનો રઝળપાટ | Family including mother in turm…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
બાળકીનું મોત થતા મૃત બાળકીને હાથમાં લઈ માતા સહિતના પરિવારનો રઝળપાટ | Family including mother in turm…
4
VIEWS
Share on FacebookShare on Twitter

સયાજી હોસ્પિટલમાં ચાર દિવસની નવજાત બાળકીનું મોત નીપજવા સાથે પતિએ પત્નીને તરછોડી દેતા માતા મૃત બાળકીનો મૃતદેહ ખોળામાં લઈ રાવપુરા પોલીસ મથકે પહોંચી હતી. જોકે પોલીસે સાવલી પોલીસ સ્ટેશન જવા કહેતા માતાએ હૈયાફાટ રુદન સાથે ન્યાયની માંગ કરી હતી.

મૃતક બાળકીની માતા જયાબેન તેજાભાઇ ઠાકોરે  કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મારા લગ્ન પાટણ ખાતે રહેતા તેજાભાઇ ઠાકોર સાથે થયા હતા. સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે, 1 ઓગસ્ટે મે દીકરીને જન્મ આપ્યો હતો, જોકે, મારા પતિ અહીં આવવા તૈયાર નથી, મારી જિંદગી મારા પતિએ ખરાબ કરી નાખી છે, એને કડક સજા થવી જોઈએ,  પોલીસ અમને સાવલી પોલીસ સ્ટેશનમાં મોકલે છે અને હોસ્પિટલમાં મોકલે છે, અમારી જવાબદારી લેવા કોઇ તૈયાર નથી. પોલીસ અધિકારીનું કહેવું હતું કે, મહિલાને તેમના પતિ સાથે વિવાદ ચાલે છે. મહિલા મૂળ સાવલીના હોવાથી ત્યાં જઈને સાવલી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે તેમને સમજ આપી છે. મહિલાએ મૃત બાળકની ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
GUJARAT

November 15, 2026
ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

અંબિકા તાલુકાના વલવાડા ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની…

Next Post
30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયા…

30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયા...

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til…

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til...

વોર્ડ 7માં સફાઈ કામગીરીને લઈ મહિલા સફાઈ સેવકોનો હોબાળો | Women sanitation workers create uproar over…

વોર્ડ 7માં સફાઈ કામગીરીને લઈ મહિલા સફાઈ સેવકોનો હોબાળો | Women sanitation workers create uproar over...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

7 months ago
કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …

6 months ago
ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

8 months ago
સુરતમાં માનવતા શરમાવનારી ઘટના: કુડસદમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, નિષ્ઠુર જનેતાની શોધખોળ શરૂ | Ne…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News