gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં માનવતા શરમાવનારી ઘટના: કુડસદમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, નિષ્ઠુર જનેતાની શોધખોળ શરૂ | Ne…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં માનવતા શરમાવનારી ઘટના: કુડસદમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, નિષ્ઠુર જનેતાની શોધખોળ શરૂ | Ne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Newborn Body Found in Surat: સુરત જિલ્લાના કીમ પૂર્વ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને લજવનારી ઘટના સામે આવી છે. અહીંના કુડસદ ગામની સીમમાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગત પ્રાપ્ત વિગતો અનુસાર કીમ પૂર્વમાં આવેલા કુડસદ ગામના મુન્ના એજન્સી વિસ્તારમાં સંગમ ઢાળ પાસેથી આ શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વિસ્તાર લોકોની સતત અવરજવર વાળો હોવા છતાં, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પાપ છુપાવવા માટે નવજાતને અહીં ત્યજી દેવામાં આવ્યું હતું. શિશુ મળી આવ્યું ત્યારે તેનું મોઢું છુપાવેલી હાલતમાં હતું.

રાત્રિના અંધકારમાં નિકાલ કર્યાની આશંકા 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોઈ અજાણી માતાએ સામાજિક ડર કે અન્ય કોઈ કારણોસર રાત્રિના અંધકારનો લાભ લઈ શિશુનો નિકાલ કર્યો હોવો જોઈએ. તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકોએ કીમ પોલીસને જાણ કરી હતી. કીમ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. જેથી બાળકને તરછોડનારી માતા કે વ્યક્તિ સુધી પહોંચી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…

BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO...

ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની ‘ગેરન્ટી’ સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું | Gujarat …

ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની 'ગેરન્ટી' સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું | Gujarat ...

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

10 months ago
પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

5 months ago
હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

10 months ago
અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફ…

અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News