gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NDA Parliamentary Party Meeting: સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA સંસદીય દળની આજે બેઠક થઈ છે. આ બેઠક સંસદ ભવનના ઓડિટોરિયમમાં થઈ. જ્યારે પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે NDA સાંસદોએ ‘હર હર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ NDA સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

બેઠકમાં પસાર થયેલા મુખ્ય પ્રસ્તાવો

આ ઉપરાંત NDA સંસદીય પક્ષની બેઠક શરૂ થાય તે પહેલાં, પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે, ભારતીય સેનાનું શૌર્ય અને પાકિસ્તાને ભારત પર કરેલા હુમલાને દુનિયા સમક્ષ લાવવા માટે મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળની બહાદુરી પર એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

NDA સંસદીય પક્ષની બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલા માટે જવાબદાર ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવામાં આવ્યું છે, અને પહલગામ હુમલાની નિંદા કરતો BRICS સમિટમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે, જે પાકિસ્તાન દ્વારા તેની ધરતી પર ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે ભારતના રાજદ્વારી વલણની જીત દર્શાવે છે.

ઓપરેશન સિંદૂર પર પ્રસ્તાવ પસાર

NDAની બેઠકમાં ‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદી તેમજ ભારતીય સેનાને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. NDA પાસે ઇલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ બહુમતી હોવાથી, ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના ઉમેદવારની પસંદગી માત્ર ઔપચારિકતા બની ગઈ છે.

ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 21 ઓગસ્ટ સુધીમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરવાની રહેશે, જે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે અને આ જ દિવસે સંસદનું ચોમાસું સત્ર પણ સમાપ્ત થઈ રહ્યું છે. 

વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર: PM મોદી

બીજેપી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદીએ NDA સંસદીય બેઠકને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરીને મોટી ભૂલ કરી છે, આ ચર્ચામાં વિપક્ષ પોતાની જ ફજેતી કરાવી રહ્યો છે. એવો વિપક્ષ ક્યાં મળે કે જે પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર હોય! વિપક્ષ રોજ આવી ચર્ચા કરાવે…આ અમારું ક્ષેત્ર છે અને ભગવાન અમારી સાથે છે. 

આ પણ વાંચો: 15મી ઓગસ્ટ પહેલા ષડ્યંત્ર? લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ

બિહારમાં SIR પર વિપક્ષનો વિરોધ

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચા કરવાની વિપક્ષની માંગને કારણે સંસદની કાર્યવાહીમાં વારંવાર ખેદ પડી રહ્યો છે. વિપક્ષે SIR પ્રક્રિયા પાછી ખેંચવાની પણ માંગ કરી છે. સોમવારે, વિપક્ષી સાંસદોના સતત વિરોધના કારણે લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025 પર ચર્ચા થઈ શકી ન હતી. 

'વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર', NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
15મી ઓગસ્ટ પહેલા ષડ્યંત્ર? લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ | Security Scare…

15મી ઓગસ્ટ પહેલા ષડ્યંત્ર? લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ | Security Scare...

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન | Demolition of more than 1…

સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન | Demolition of more than 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

1 year ago
VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

1 year ago
વૃદ્ધાનું હાઇડ્રા ક્રેનના ટાયર નીચે કચડાતા મોત | Emon fefin chinnap a malo lon eu aksiten

વૃદ્ધાનું હાઇડ્રા ક્રેનના ટાયર નીચે કચડાતા મોત | Emon fefin chinnap a malo lon eu aksiten

6 months ago
શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News