gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, તૃણમૂલ કાર્યકરો પર આક્ષેપ | subhendu ad…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, તૃણમૂલ કાર્યકરો પર આક્ષેપ | subhendu ad…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Suvendu Adhikari: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના કાફલા પર કૂચબિહારમાં કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરોએ હુમલો કર્યો. આ ઘટના બપોરે ખગરાબાડી વિસ્તારમાં બની હતી.

સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો

આ બનાવ ત્યારે બન્યો જ્યારે સુવેન્દુ અધિકારી કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી, જિલ્લામાં પક્ષના કાર્યકરો પર કથિત હુમલાની ઘટનાઓ અંગે પોલીસ અધિક્ષક (SP)ને મળવા જઈ રહ્યા હતા. ત્યાં તેમની પાર્ટીની એક બેઠક પણ યોજાવાની હતી.

ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, બપોરે 12:35 વાગ્યે જ્યારે અધિકારીનો કાફલો ખાગરાબારી ક્રોસિંગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તૃણમૂલ કોંગ્રેસનાકાળા ઝંડા લઈને એક ટોળું ખાગરાબારી ક્રોસિંગ પર ભેગું થયું હતું. પ્રદર્શનકારોએ ‘પાછા જાઓ’ના નારા લગાવ્યા અને તેમના વાહન પર જૂતા ફેંક્યા હોવાના અહેવાલ છે. તેમના કાફલામાં ઓછામાં ઓછી એક કાર, જેમાં પોલીસ એસ્કોર્ટ વાહનનો સમાવેશ થતો હતો, તેના કાચ તૂટી ગયા હતા.

TMC કાર્યકર્તાઓ પર લગાવ્યા આક્ષેપ

જિલ્લામાં પાર્ટીના ધારાસભ્યો પર થયેલા તાજેતરના હુમલાઓના વિરોધમાં ભાજપના કાર્યકરોએ કૂચબિહાર પોલીસ અધિક્ષક કાર્યાલયનો ઘેરાવ કરવાની યોજના બનાવી હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષકને મળવાના હતા. ભાજપે આ હુમલા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસને દોષી ઠેરવી હતી અને દાવો કર્યો હતો કે આ વિરોધ પક્ષના નેતાને ડરાવવાનો પૂર્વયોજિત પ્રયાસ હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે તોડફોડમાં તૃણમૂલના કોઈ કાર્યકર્તા સામેલ નહોતા અને આ હુમલો ભાજપની આંતરિક વિખવાદનું પરિણામ હતું.

આ પણ વાંચો: ‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધામાં સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન

ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયાની પુષ્ટિ નથી

સ્થળ પરથી મળેલા ફોટોમાં, વિરોધીઓ તૃણમૂલ કોંગ્રેસના ઝંડા લહેરાવતા અને કાફલામાં રહેલા વાહનો પર ભીડમાંથી જૂતા ફેંકતા જોઈ શકાય છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયા હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

TMCએ શું કહ્યું?

કૂચબિહારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, તેઓએ મંગળવારે જિલ્લાના વિવિધ ભાગોમાં ‘ભાષા આંદોલન’નું આયોજન કર્યું હતું. સ્થાનિક તૃણમૂલ નેતૃત્વએ અધિકારીની એસપી ઓફિસ સુધી કૂચ કરવાની યોજનાના જવાબમાં વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી હતી. TMCના કૂચબિહાર એકમે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ હેઠળ, કૂચબિહારમાં 19 સ્થળોએ ધરણા કરવામાં આવ્યા હતા. આ સ્થળોમાંનું એક કૂચબિહારમાં ખાગરાબારી હતું, જ્યાં સુવેન્દુ અધિકારીના કાફલાની આસપાસ વિરોધ પ્રદર્શનો થયા હતા.

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, તૃણમૂલ કાર્યકરો પર આક્ષેપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
પેટ્રોલમાં 27% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા | Indian Gover…

પેટ્રોલમાં 27% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા | Indian Gover...

‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…

'ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો', પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ...

સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું ‘શું અમે આતંકવાદી છીએ?’, નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c…

સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું 'શું અમે આતંકવાદી છીએ?', નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

1 year ago

6 એવી વસ્તુઓ જે તમે દરરોજ ખાઓ છો પણ તે ભારતીય નહીં વિદેશી છે, નામ જાણી ચોંકી જશો | popular indian foods with foreign connections

10 months ago
ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…

ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…

2 months ago
જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કારચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો | Car driver caught with English liqu…

જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કારચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો | Car driver caught with English liqu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News