gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Flood: ઉત્તર પ્રદેશમાં પણ અન્ય રાજ્યની જેમ અનેક સમસ્યાઓ છે. પરંતુ આ સમસ્યોઓના ઉકેલનું મેકેનિઝમ અલગ જ હોય છે. થોડા દિવસો પહેલા યુપીના ઉર્જા મંત્રી અરવિંદ શર્માએ વીજળીની માંગણીઓના જવાબમાં લોકોને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન યોગી સરકારના મંત્રી સંજય નિષાદે પૂર પીડિતોને કહ્યું કે, ‘ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે, હવે તમે સીધા સ્વર્ગમાં જશો.’

ઉત્તર પ્રદેશના 17 જિલ્લાઓના 402 ગામ પૂરની ઝપેટમાં 

અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રાજ્યના 17 જિલ્લાના 402 ગામો પૂરની ઝપેટમાં છે. લોકોને ઘર છોડીને રાહત છાવણીઓમાં રહેવાની ફરજ પડી છે. કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. પૂરના કારણે હજારો લોકો બેઘર થયા છે. યોગી આદિત્યનાથે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તેમના મંત્રીમંડળના 11 મંત્રીઓને પૂર પર નજર રાખવાની જવાબદારી સોંપી છે. આ બધા મંત્રીઓને રાહત છાવણીઓ, ડેમ અને પાણી ભરાયેલા ગામોની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના આદેશથી ઉત્તર પ્રદેશ સરકારમાં મત્સ્યઉદ્યોગ વિભાગ સંભાળતા સંજય નિષાદ પૂરગ્રસ્ત કાનપુરના ભોગનીપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકોની સમસ્યાઓ સમજવા અને તેમના દુઃખને શેર કરવાને બદલે પોતાનું દિવ્ય જ્ઞાન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે. જેથી તમે સીધા સ્વર્ગમાં જશો. વિરોધીઓ તમને ભડકાવે છે. ગંગા મૈયાનું આવવું તે દરેક માટે સૌભાગ્ય છે.’ જોકે, મંત્રી સંજય નિષાદે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગંગા મૈયાના ગુણગાન ગાવાનું શરુ કર્યું. પરંતુ તેમને ખબર પણ નહોતી કે ત્યાં પૂર ગંગાના નહીં પણ યમુના નદીના વધતાં જળસ્તરને કારણે આવ્યું છે.

આશ્ચર્યજનક વાત એ છે કે મંત્રી સાથે આવેલા કોઈ પણ સરકારી કર્મચારીએ તેમને આ વિશે કહ્યું નહીં. જો કે તેનાથી કોઈ ફરક પડ્યો હોત તેવી શક્યતા ઓછી છે.

પૂરથી કુલ 84,392  લોકો પ્રભાવિત

અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કાનપુર નગર, લખીમપુર ખેરી, આગ્રા, ઔરૈયા, ચિત્રકૂટ, બલિયા, બાંદા, ગાઝીપુર, મિર્ઝાપુર, પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, જાલૌન, કાનપુર દેહત, હમીરપુર, ઇટાવા અને ફતેહપુરનો સમાવેશ થાય છે. પૂરથી કુલ 84,392 લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 47,906 પીડિતોને રાહત સહાય પૂરી પાડવામાં આવી છે. અત્યાર સુધીમાં 493 મોટરબોટની મદદથી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. અને પૂરને કારણે 343 ઘરોને નુકસાન થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું ‘શું અમે આતંકવાદી છીએ?’, નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c…

સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું 'શું અમે આતંકવાદી છીએ?', નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c...

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ | afte…

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ | afte...

ભારતીય સેનાએ જે હથિયારથી પાકિસ્તાનની કમર તોડી હતી તે હથિયારો ખરીદવા માટે મોટો ઑર્ડર અપાયો | Indian I…

ભારતીય સેનાએ જે હથિયારથી પાકિસ્તાનની કમર તોડી હતી તે હથિયારો ખરીદવા માટે મોટો ઑર્ડર અપાયો | Indian I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | self dest…

સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | self dest…

10 months ago
‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

5 months ago
નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

8 months ago
જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News