gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, ગંભીરાને જોડતા મહિ નદી પરનો બ્રિજ તૂટી પડતા લોકો વાહનો સાથે નદીમાં  પડયા હતા.  આ દુર્ઘટનામાં બચી ગયેલા અને સયાજી હોસ્પિટલમાં સારવાર  લેતા ઇજાગ્રસ્તનું આજે સાંજે મોત થતા કુલ મૃત્યુ આંક ૨૨ પર  પહોંચ્યો છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા બ્રિજનો ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટનાના દિવસે  તંત્રે હાથ ધરેલા ઓપરેશનમાં બે માસૂમ બાળકો સહિત ૧૩ લોકોના મૃતદેહ મળ્યા હતા. ત્યારબાદ વધુ પાંચ લોકોના મૃતદેહ મળ્યા હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પાંચ લોકોને સયાજી હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી સમગ્ર પરિવાર ગુમાવનાર દરિયાપુરની મહિલા સોનલબેન  પઢિયારને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર  ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં સારવાર  હેઠળ હતા. તે  પૈકી બોરસદ તાલુકાના દહેવણ ગામના ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં.વ.૪૫ નું સારવાર દરમિયાન ગત ૧૧ મી તારીખે સવારે મોત થયું હતું.  જ્યારે છેલ્લા ૨૭ દિવસથી સારવાર લેતા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાની શેરડી ગામે રહેતા ૪૦ વર્ષના દિલીપભાઇ રાયસિંહભાઇ પઢિયારનું પણ આજે સાંજે મોત થયું છે. દિલીપભાઇને હાથ અને પગ પર  ઇજા પહોંચી હતી. તેઓનું ઓપરેશન કરીને એક પગની ચામડી બીજા પગ પર લગાડવામાં આવી હતી. તેઓને ફેફસામાં  ઇન્ફેક્શન પણ થયું હતું. તેઓની હાલત ગંભીર હોઇ આઇ.સી.યુ.માં સારવાર  હેઠળ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr…

બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr...

સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ | Chandipura report of 8 …

સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ | Chandipura report of 8 ...

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…

9 months ago
અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

4 months ago
જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

1 year ago
ભુજમાં વાતાવરણમાં અણધાર્યો પલટો: કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ | Farmers worried du…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News