gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ | Chandipura report of 8 …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ | Chandipura report of 8 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં સારવાર લેતા મધ્યપ્રદેશના ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં આ બાળક સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનામાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા કુલ ૨૬ બાળકો સારવાર માટે દાખલ થયા છે.

 સયાજી હોસ્પિટલના  પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકો સારવાર માટે આવી રહ્યા છે. જે  પૈકી મોટાભાગના બાળકો પંચમહાલ વિસ્તારના છે. આ ઉપરાંત વડોદરા શહેર જિલ્લા અને મધ્યપ્રદેશમાંથી પણ બાળકો સારવાર માટે આવ્યા હતા. આ તમામ બાળકોના બ્લડ સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.  વડોદરાની ૪ વર્ષની બાળકી અને સંતરામપુરના બે વર્ષના બાળકના રિપોર્ટ આવ્યા પહેલા જ મોત થયા હતા. અત્યારસુધી ઝાડા ઉલટી, તીવ્ર  તાવ અને માથાના દુખાવાની ફરિયાદ સાથે સારવાર  માટે આવેલા ૨૬ બાળકો પૈકી  ૧૭ બાળકોના મોત થયા છે. જ્યારે ૭ બાળકોની તબિયત સુધરતા તેઓને રજા આપી દેવામાં આવી છે. હાલમાં બે બાળકો સારવાર લઇ રહ્યા છે. એક મહિના પહેલા  મધ્યપ્રદેશનું ૮ મહિનાનું બાળક પણ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યું હતું. જેનો ચાંદીપુરાનો રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો છે. આ બાળક હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ બાળક સારવાર માટે આવ્યું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

Next Post
ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો

મ. પ્રદેશના જબલપુરમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

2 weeks ago
વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

1 year ago
નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

3 weeks ago
રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News