gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …
2
VIEWS
Share on FacebookShare on Twitter

મનપા વિસ્તારમાં ૪૨ ટીમોનો ૫૮,૧૨૨ ઘરોમાં સર્વે

ડેન્ગ્યૂ અને મેલેરિયાના નોટિફિકેશનની અમલવારી માટે ૨૦૦ વ્યક્તિઓને નોટિસ ફટકારાઈ

આણંદ: કરમસદ આણંદ મનપા વિસ્તારમાં જુલાઈ માસમાં ૪૨ ટીમો દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો સર્વે કરાયો હતો. ત્યારે ૧૮ સંસ્થાઓમાં મચ્છરના પોરા મળતા રૂા. ૮૭ હજારનો દંડ આરોગ્ય વિભાગે ફટકાર્યો હતો. ડેન્ગ્યૂ અને મેલેરિયા નોટિફિકેશનની અમલવારી માટે ૨૦૦ વ્યક્તિને નોટિસ અપાઈ હતી. 

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૨ જેટલી ટીમો બનાવીને આરોગ્યલક્ષી વાહકજન્ય અટકાયત કામગીરી શરૂ છે. ટીમો દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ૪,૫૫૬ જગ્યાઓ ઉપર મેલેરિયાના પોરા જોવા મળ્યા છે. ડેન્ગ્યુ અને મેલેરિયા નોટિફિકેશન એક્ટની અમલવારી સંદર્ભે ૨૦૦ જેટલા વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત મનપા વિસ્તારની ૧૫ હોટલો, ૧૦ હોસ્પિટલો, ૨૦ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા- કોલેજો, ૩૦ બાંધકામ સાઈટ અને કોમશયલ કોમ્પ્લેક્સ, ૨૦ દુકાનો અને ૧૦ મોલ, થિયેટર અને જાહેર સંસ્થાઓ ખાતે મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી છે.

જુલાઈ માસ દરમિયાન જે સંસ્થાઓ ખાતેથી મોટા પ્રમાણમાં મચ્છરના પોરા જોવા મળ્યા છે, તેવી સંસ્થાઓ પાસેથી રૂપિયા ૮૭,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે ૨૦૨૫ દરમિયાન મનપા વિસ્તારમાં આવેલી સંસ્થાઓ, હોસ્પિટલ, હોટલ, દુકાન, મોલ, થિયેટર, બાંધકામ સાઈટ ખાતે આકસ્મિક તપાસ કરતા મચ્છરના પોરા મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા, તેવી સંસ્થાઓ ખાતેથી રૂપિયા ૩ લાખ ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ | Continuous tremors in Kutch: Earth tre…

કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ | Continuous tremors in Kutch: Earth tre...

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ…

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ...

ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…

ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કરિયર દાવ પર લાગ્યો, 5 વર્ષ સુધી…’, દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો પસ્તાવો? | Career was at Stake…

‘કરિયર દાવ પર લાગ્યો, 5 વર્ષ સુધી…’, દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો પસ્તાવો? | Career was at Stake…

11 months ago
રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c…

રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c…

7 months ago
મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

9 months ago
વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…

વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News