gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીની કોલેજના પ્રાધ્યાપકે કૌન બનેગા કરોડપતિ શોમાં રૂ.25 લાખ જીત્યા | Vapi college professor wins Rs…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
વાપીની કોલેજના પ્રાધ્યાપકે કૌન બનેગા કરોડપતિ શોમાં રૂ.25 લાખ જીત્યા | Vapi college professor wins Rs…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi News : વાપીની કોલેજના પ્રાધ્યાપકે ટી.વીના ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં રૂ.25 લાખની રકમ જીતી લીધી છે. 13 પ્રશ્નોના જવાબ આપ્યા બાદ 14 પ્રશ્નમાં મુંઝવણ થતાં તેણે ગેમ છોડી દેવાનું પસંદ કર્યું હતું. 

મૂળ મહારાષ્ટ્રના ભૂષણ શરોદે વાપી સ્થિત કોલેજમાં આસિ.પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. ભૂષણ શરોદે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લેવા બે વખત પ્રયત્ન કર્યા હતા. પરંતુ કિસ્મતે સાથ આપ્યો ન હતો. આખરે આ વખતે કે.બી.સી.માં જવાનો મોકો મળી ગયો હતો. આવતીકાલે મંગળવારે રજૂ થનારા એપિસોડમાં ભૂષણ શરોદે 13 પ્રશ્રનોના જવાબ આપ્યા હતા. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને રૂ.50 લાખ માટે 14મો પ્રશ્ન પૂછતા ભૂષણ શરોદેને ઉત્તર બાબતે મુંઝવણ થતાં 25 લાખ જીતી ગેમ છોડી દીધી હતી.

પ્રા.ભૂષણ શરોદે જણાવ્યું કે લોકપ્રિય શો કે.બી.સી.માં ભાગ લેવા ભારે સંઘર્ષ કરતા આખરે મને સફળતા મળી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાનો જે મોકો મળ્યો તે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ સમય હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળા હોવાથી માતા પિતાની પ્રેરણા અને સહયોગને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી મને શિક્ષણને કારણે કે.બી.સી.માં સફળતા મળી હોવાનું કહી શિક્ષણ એ એક એવું હથિયાર છે કે જે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે તેમ ઉમેરી કોલેજના ચેરમેન અને સ્ટાફને ખૂબ જ સહયોગ મળ્યો હતો.

અત્રે નોંધનીય છે કે વર્ષ 2007માં વાપીના કચીગામ રોડ પર રહેતા વિશાલ માલવીયાએ કૌન બનેગા કરોડપતિ શોમાં રૂ.25 લાખ જીત્યા હતા. તેણે 12 પ્રશ્ર્નોના જવાબ બાદ 13મો પ્રશ્ર્નના ઉત્તર બાબતે મુંઝવણ થતા ગેમ છોડી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા | india israel i…

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા | india israel i...

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત...

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

'નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ', બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ | Jammu Kas…

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ | Jammu Kas…

1 year ago
ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

10 months ago
‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

12 months ago
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News