gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સેવાસી ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સતત ઉભરાતા ડ્રેનેજના પાણીથી ત્રસ્ત રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ સત્તાપક્ષ અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વોર્ડ નં. 9 સમાવિષ્ટ દિનદયાલ નગર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના બાજપાઈ નગર 1 ખાતે પાછલા ઘણા સમયથી ડ્રેનેજ  ઉભરાવાની સમસ્યા છે. ગટરના ગંદા પાણી સમગ્ર સોસાયટીમાં ફરી વળતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સોસાયટીમાં ઘણા સમયથી પાણીનો ભરાવો હોય તેમાંથી પસાર થતા અનેક લોકો પટકાઈ રહ્યા છે. વિસ્તારમાં તીવ્ર દુર્ગંધની સાથે બીમારીનો વાવર પણ છે. કોર્પોરેશનને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિરાકરણ આવી રહ્યું નથી. જેથી આજરોજ સામાજિક કાર્યકર્તાની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ એકત્ર થઈ સત્તાપક્ષ અને કોર્પોરેશન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, પાણીમાંથી પસાર થતા લપસી પડવાનો ભય સતાવે છે, તહેવારો આવી રહ્યા હોય તેની ઉજવણી કેવી રીતે કરીશું તે પણ એક સવાલ છે, સમયસર વેરો ભરવા છતાં સુવિધા મળી રહી નથી, નવી ડ્રેનેજ લાઈન વહેલી તકે નાખવી જોઈએ. જ્યારે સામાજિક કાર્યકર્તાનું કહેવું હતું કે, રહીશો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, તંત્ર નિદ્રાધીન બનતા લોકમાં નારાજગી છે, ચૂંટણી બહિષ્કાર સાથે કોર્પોરેશનની કચેરીને તાળાબંધી કરીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…
GUJARAT

June 2, 2026
હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

Next Post
ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka…

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka...

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી, ફસાયેલા 2 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ | Tr…

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી, ફસાયેલા 2 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ | Tr...

અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025ના અંત પૂર્વે ફાર્મા,આઈટી શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695 | Gaps in pharma IT…

5 months ago
વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…

6 months ago
ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca…

1 year ago
ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News