gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Trump 50% Tariff On India: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને એક બાદ એક ઝટકા આપી રહ્યા છે. પહેલા તેમણે ભારતીય નિકાસ પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો હતો અને સાથે જ રશિયા પાસેથી ઓઇલ અને હથિયાર ખરીદવાનું શરૂ રાખવા પર એક્સ્ટ્રા ટેરિફની ધમકી આપી હતી, તો બુધવારે તેમણે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોટતા તેને ડબલ કરી દીધો છે. એટલે હવે ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. ટેરિફ લાગુ થવાથી દેશના અનેક બિઝનેસ સેક્ટર્સને અસર પહોંચશે. આવો સમજી કે ક્યાં ક્યાં 50 ટકા ટેરિફનો માર પડશે…

24 કલાકમાં એક્સ્ટ્રા ટેરિફની આપી હતી ધમકી

જણાવી દઈએ કે, ટ્રમ્પે મંગળવારે જ ભારત પર 24 કલાકમાં એક્સ્ટ્રા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી અને બુધવારે આ દિશામાં એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને 25 ટકાના બદલે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ અમેરિકન પ્રમુખે રશિયન ઓઇલની ખરીદીને કારણ ગણાવ્યું છે. તેમણે 9 કલમોવાળા આદેશ પર હસ્તાક્ષર કર્યા, જેમાં ટેરિફ, ટેક્સના વિસ્તારને વધારવા સહિતના અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. હવે ભારત પણ બ્રાઝિલ વાળી યાદીમાં સામેલ થઈ ચૂક્યું છે, જેના પર 50 ટકા ટેરિફ લાગુ છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી’, જાણો વિપક્ષના નેતાએ શું શું કહ્યું?

કપડાં-બૂટના બજારને મોટી અસર

ટ્રમ્પના 50 ટકા ટેરિફની અસર દેશના કપડાં અને બૂટના બિઝનેસ પર જોવા મળશે, કારણ કે ટેક્સટાઇલને મોટી માત્રામાં એક્સપોર્ટ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડા અને ફૂટવેરનો સૌથી મોટો આયાત કરતો દેશ છે. 25 ટકાના બદલે 50 ટકા ટેરિફ લાગુ થવાથી અમેરિકન બજારમાં આ પ્રોડક્ટ્સ હજુ મોંઘી થઈ જશે અને તેની ડિમાન્ડ ઘટવાની સાથે જ ભારતના શિપમેન્ટને લઈને બિઝનેસ સુધી અસર થઈ શકે છે. અમેરિકા પોતાની આયાતના લગભગ 14 ટકા કપડાં ભારત પાસેથી ખરીદે છે અને અમેરિકા સાથે 5.9 અરબ ડોલરનો બિઝનેસ છે.

ટ્રમ્પના ટેરિફની અસર કયા કયા સેક્ટરને થઈ શકે?

સેક્ટર નિર્યાત ભાગીદારી
ડાયમંડ 6.7 બિલિયન ડોલર 44.5 ટકા
જ્વેલરી 3.5 બિલિયન ડોલર 15.6 ટકા
કપડાં 5.9 બિલિયન ડોલર 14 ટકા
ઇલેક્ટ્રોનિક્સ 7.5 બિલિયન ડોલર 6.7 ટકા
ફાર્મા 13 બિલિયન ડોલર 5.3 ટકા
મશીન 2.6 બિલિયન ડોલર 3.1 ટકા

ડાયમંડ-જ્વેલરી સેક્ટર પર મોટી અસર

ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બનો બીજો શિકાર ભારતના જ્વેલરી અને ડાયમંડ બિઝનેસ હોઈ શકે છે. વાસ્તવમાં ભારત વિશ્વના સૌથી મોટા હીરા નિકાસકારોમાંનો એક છે અને કુલ હીરા નિકાસનો મોટો હિસ્સો અમેરિકા જાય છે.

તેની પાછળનું કારણ છે કે ભાવ વધારાના કિસ્સામાં અમેરિકન ખરીદદારો જ્વેલરી-ડાયમંડ માટે અન્ય વિકલ્પો શોધશે જ્યાં ટેરિફ ઓછો હશે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં કુલ હીરાની આયાતમાં ભારતનો હિસ્સો 44.5 ટકા છે અને તેનું મૂલ્ય લગભગ 6.7 અબજ ડોલર છે. જો આપણે ઝવેરાતની વાત કરીએ તો, ભારતીય જ્વેલરીનો યુએસની કુલ આયાતમાં 15.6 ટકા હિસ્સો છે અને આ 3.5 અબજ ડોલરનો વ્યવસાય છે.

આ પણ વાંચો: અમેરિકાનો ટેરિફ લગાવવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ, રાષ્ટ્રહિતમાં અમે જરૂરી પગલાં લઇશું: ભારતનો જવાબ

ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ પર અસર

ઓટો સેક્ટર પણ ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઝપેટમાં આવીને ખૂબ નુકસાનીમાં જઈ શકે છે. જો કે, ભારત તરફથી અમેરિકાને મોટી માત્રામાં ઓટો પાર્ટ્સ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને પહેલાથી જ સ્ટીલ અને એલ્યુમીનિયમ પર 25 ટકા ટેરિફ છે, હવે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફથી ભારતીય ડિમાન્ડ ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ શકે છે.

આ સેક્ટર માટે પણ ચિંતાનો વિષય

ટેક્સટાઇલ અને ડાયમંડ એન્ડ જ્વેલરી સેક્ટર સિવાય ટ્રમ્પના આ નિર્ણયની મોટી અસર અન્ય સેક્ટર્સમાં પણ જોવા મળશે. તેમાં ઇલેક્ટ્રોનિક્સના 7.5 અરબ ડોલરનો બિઝનેસ અસરગ્રસ્ત થશે, જેના કુલ અમેરિકન આયાતમાં ભારતની ભાગીદારી 6.5 ટકા છે. આ સિવાય ફાર્મા મશીન ઇન્ડસ્ટ્રીઝ, જે અમેરિકન બજારમાં 3.1 ટકા ભાગીદારી રાખે છે, તેના બિઝનેસ પર પણ મોટી અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25 થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઓગસ્ટથી થશે લાગુ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay...

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે’, મમતા બેનર્જીનો હુંકાર | Mamat…

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે', મમતા બેનર્જીનો હુંકાર | Mamat...

ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી’, જાણો વિપક્ષ…

ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- 'આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી', જાણો વિપક્ષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…

7 months ago
રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

2 months ago
રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર બન્યું આકર્ષણનું કેન્દ્ર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ

રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર બન્યું આકર્ષણનું કેન્દ્ર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ

4 months ago
લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News