gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી’, જાણો વિપક્ષ…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી’, જાણો વિપક્ષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Additional Tariff On India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર 50 ટકા ટેરિફ બોંબ ઝિંક્યા બાદ વિપક્ષોએ મોદી સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી ટ્રમ્પે ગુસ્સામાં આવીને આજે (6 ઓગસ્ટ) ભારત પર વધુ 25 ટકા ટેરિફ ઝિંકવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વધુ ટેરિફ ઝિંક્યા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર શરૂ કરી દીધા છે.

ટ્રમ્પના ટેરિફ બાદ કોંગ્રેસના મોદી સરકાર પર હુમલા

ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યા બાદ કોંગ્રેસે (Congress) સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કટાક્ષ કરતા લખ્યું છે કે, નરેન્દ્ર મોદીના દોસ્ત ટ્રમ્પે હવે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ટ્રમ્પ સતત ભારત વિરોધી પગલા ભરી રહ્યા છે, પરંતુ મોદી તેમનું નામ પણ લેતા નથી. કોંગ્રેસે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે.

ટેરિફ ઈકોનોમિકલ બ્લેકમેઈલ: રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટેરિફ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્રમ્પની ટેરિફ નીતિને ભારત પર અમેરિકાનું આર્થિક બ્લેકમેલ ગણાવ્યું. તેમણે કહ્યું કે, આ ભારતને અન્યાયી વેપાર સોદા માટે દબાણ કરવાનો પ્રયાસ છે. રાહુલે આ પગલાને અમેરિકન ગુંડાગીરી ગણાવી અને ભારતીય હિતોના રક્ષણની માગ કરી. રાહુલે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, પીએમ મોદીએ પોતાની “નબળાઈ”ને ભારતીય લોકોના હિત પર હાવી ન થવા દેવો જોઈએ. રાહુલે સૂચન કર્યું કે, પીએમ મોદીએ મજબૂત વલણ અપનાવવું જોઈએ અને અમેરિકન દબાણનો જવાબ આપવો જોઈએ અને ફક્ત સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રના કરારો પર આધાર રાખવો જોઈએ નહીં. તેમણે ચેતવણી આપી કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નાના ઉદ્યોગો અને નિકાસ પર ઊંડી અસર પડશે.

ટોળું ગાયબ થઈ ગયું : શ્રીનેતનો પીએમ મોદી પર કટાક્ષ

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) પણ ટેરિફ મામલે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘એક ટોળું એવું છે, જે અમેરિકાના એરપોર્ટ પર પહોંચેલા મોદીજી માટે નારા લગાવી રહ્યા છે, તેમના દર્શન કરી ધન્ય થઈ જાય છે, તેમના સ્પર્શ માત્રથી તરી જાય છે, અમૃતકાળની વાત કરતા કરતા અશ્રુધારા અટકતી નથી, પોતે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી કેમેરા પર ભારત માતાની જયના નારા લગાવે છે, હવે તે ટોળું ગાયબ થઈ ગયું છે. આ લોકો ટ્રમ્પની હિન્દુસ્તાન વિરોધી વાતો અને નિર્ણયો પર બિલકુલ ચુપ થઈ ગયા છે.’

ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- 'આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી', જાણો વિપક્ષના નેતાએ શું શું કહ્યું? 2 - image

‘દેશ માટે કંઈ નહીં બોલો?’

શ્રીનેતે વધુમાં લખ્યું છે કે, ‘’ભાઈ, આટલો સન્નાટો કેમ છે? દેશ માટે કંઈ નહીં બોલો? શું દેશના અપમાન વિરુદ્ધ ઉભા નહીં થાવ? લોહી છે કે પાણી? કે પછી આકાની જેમ તમે બધા પણ ડરો છો? તમામ રાષ્ટ્રભક્તિ માત્ર કેમેરા સુધઈ જ સીમિત છે? આવા લોકોએ મોદીજીના સમર્થનમાં પોતાની વિદેશી નાગરિકતા ત્યાગ કરીને તાત્કાલીક ભારત આવી જવું જોઈએ.’

અબ કી બાર, ટ્રમ્પ સરકાર! : જયરામ રમેશનો કટાક્ષ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર-2019માં અમેરિાક ગયા અને હ્યુસ્ટનમાં હાઉદી મોદી કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ તમામ પરંપરાઓને અવગણીને જાહેર મંચ પર જાહેરાત કરી હતી કે, અબ કી બાર, ટ્રમ્પ સરકાર! ત્યારબાદ ફેબ્રુઆરી-2020માં વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના સન્માનમાં ભવ્ય ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની યજમાની કરી હતી.’

શિવસેના યુબીટીએ પણ ઉઠાવ્યા સવાલ

શિવસેના યુબીટી (Sena UBT)ના નેતા અને ઉદ્ધવ ઠાકરે (Aaditya Thackeray)ના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ટેરિફ મામલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. આદિત્યએ કહ્યું કે, ‘ટ્રમ્પ સતત આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ આપણા દેશમાંથી વડાપ્રધાન મોદી સહિત કોઈપણ મંત્રી જવાબ આપી રહ્યા નથી. તમામ મંત્રી ચુપ કેમ છે? તેમણે સવાલ કરીને કહ્યું કે, શું અમેરિકા સાથે ભારતનો વેપાર સમજૂતી થયો છે કે નહીં?’

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ

આ પણ વાંચો : અમેરિકાનો ટેરિફ લગાવવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ અને ગેરવ્યાજબી, રાષ્ટ્રહિતમાં અમે જરૂરી પગલાં લઇશું: ભારતનો જવાબ

આ પણ વાંચો : રશિયન ઑઇલ ખરીદવા માટે ટ્રમ્પની ધમકીના પગલે એન.એસ.એ. દૉવલ મોસ્કોની મુલાકાતે

આ પણ વાંચો : રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી ! જુઓ કોનું આપ્યું નામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse...

SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી | SBI gave loans…

SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી | SBI gave loans...

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું | chemistry d…

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું | chemistry d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

1 year ago
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

11 months ago
મધ્ય ગુજરાતમાં વીજ કંપનીએ અત્યાર સુધી ૪ લાખ સ્માર્ટ મીટરો લગાવ્યા | 4 lakhs smart electricity meters…

મધ્ય ગુજરાતમાં વીજ કંપનીએ અત્યાર સુધી ૪ લાખ સ્માર્ટ મીટરો લગાવ્યા | 4 lakhs smart electricity meters…

12 months ago
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked…

મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News