gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : દુબઇથી રૃા.૧.૮૦ કરોડનો સોનાનો પાવડર મોજામાં છુપાવી દુબઇથી
ભારત લાવવાના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ મંજુસર પોલીસે ઝડપી પાડયા બાદ બે
આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે બન્ને આરોપીની જામીન અરજી રદ કરી હતી. ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, હાલ તપાસ નાજુક તબક્કામાં છે. વિદેશથી
ગેરકાયદેસર રીતે સોનું આયાત કરવામાં આવ્યું છે અને અરજદાર સામે ગંભીર પ્રકારનો
ગુનો છે.

કેસની વિગત એવી છે કે, મંજુસર પોલીસને બાતમી મળી હતી કે, કલાલી બીલ રોડ પર રહેતો અશોક રમણભાઇ પ્રજાપતિ નામનો શખ્સ અલગ અલગ લોકોને
દુબઇ મોકલે છે અને કસ્ટમ અને એક્સાઇઝ ડયુટી ન ભરવી પડે તે માટે લગેજ અને બેગમાં
સોનું છુપાવી ભારતમાં ઘુસાડે છે. પોલીસને એવી પણ બાતમી મળી હતી કે
, અશોકે દુબઇ મોકલેલા બે શખ્સ સાવલી તરફ આવવાના છે એટલે પોલીસે બાતમીના
આધારે વિપુલ દશરથભાઇ પટેલ અને હરિશચંન્દ્ર અરવિંદ સોલંકીને ઝડપી પાડયા હતા.

પોલીસે તેમનું લગેજ ચેક કરતા બેગમાંથી છ મોજા મળી આવ્યા હતા અને
તેમાં છુપાવવામાં આવેલ રૃા.૧.૮૧ કરોડનું પાવડર સ્વરુપમાં સોનું તેમજ ૨૨૮૯ દીરહામ
મળી આવ્યા હતા. તપાસમાં અમદાવાદ  ખાતે
રહેતા સુબુર આલમની પણ સંડોવણી સપાટી પર આવી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
વિપુલ પટેલ અને અશોકકુમાર પ્રજાપતિએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકાર તરફે
રજૂઆત કરવામાં આવી હતી કે
, અરજદારો દાણચોરીમાં સંડોવાયેલા છે અને દેશને
આર્થિક નૂકશાન પહોંચાડે તેવો ગુનો આચર્યો છે. અમદાવાદના સબુર નામના આરોપીની ધરપકડ
કરવાની બાકી છે.

ઇન્કમ ટેક્સ, જીેએસટી અને કસ્ટમ વિભાગે પણ તપાસ શરુ કરી

જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર પીએસઆઇ ચૂડાસમાએ
જણાવ્યું હતું કે
, કસ્ટમ અને એક્સાઇઝ ડયુટી ન ભરવી પડે તે માટે
આરોપીઓ પાવડર સ્વરુપમાં સોનું લઇને આવ્યાં હતા. આ બનાવની જાણ કસ્ટમ વિભાગને તા.૧૪
જુલાઇના રોજ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગને પણ બનાવની
જાણ કરવામાં આવી છે અને આ તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ગુનાની તપાસ શરુ કરવામાં
આવી હોવાના કારણે અરજદારોને જામીન આપવા જોઇએ નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …
GUJARAT

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

May 14, 2026
ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…
GUJARAT

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

May 14, 2026
Next Post
SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી | SBI gave loans…

SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી | SBI gave loans...

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું | chemistry d…

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું | chemistry d...

પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત…

પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

3 months ago
ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

10 months ago
Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati…

Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati…

11 months ago
ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી | Sur…

ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી | Sur…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News