gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,6
ઓગસ્ટ,2025

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં
સંકલન સમિતિની બેઠક મળી હતી.બેઠકના અંતે એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ
, એ.એમ.ટી.એસ.માં  ૨૨૫ ઈલેકટ્રિક બસ ચલાવવા પ્રતિ કિલોમીટર રુપિયા
૯૪નો ભાવ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૩૨ કરોડનુ આર્થિક નુકસાન
થશે.મારા મત વિસ્તારમાં બે બ્રિજ બની રહયા છે.જેના ડિઝાઈન અંગે મેં માહીતી માંગી
તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ ખબર નથી અને બ્રિજનુ કામ શરુ થઈ ગયુ છે.

બુધવારે શહેરના 
પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની બે કલાકથી વધુ સમય બેઠક
ચાલી હતી.આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ આટલા રુપિયા ખર્ચ કર્યા પછી પણ શહેરમાં ખરાબ
રસ્તા અને વરસાદી પાણી ભરાવાને લઈ નારાજગી વ્યકત કરી હતી.અશાંતધારા અંગે પણ રજુઆત
કરવામા આવી હતી.એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ
,
સાબરમતી નદીમાં કાંપ ભરાઈ ગયો છે.તેને કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ.પાલડી
વોર્ડમાં  અંશાતધારાના કડક અમલ માટે
મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરે સંકલનમા રહીને કામગીરી કરવી જોઈએ.એલિસબ્રિજ
વિધાનસભા મત વિસ્તારમાં નવા બે બ્રિજ બની રહયા હોવા છતાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેનને જાણ ના હોય આ સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી હતી કે
,હવેથી ધારાસભ્યના
સંકલનમા રહીને કામગીરી કરવામા આવશે.વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે તેમના મત
વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા નિયમનની યોગ્ય વ્યવસ્થા કરવા તથા જે કામો હાલ ચાલી
રહયા છે તે ઝડપી બનાવવા અંગે રજુઆત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord…

મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord...

કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા | Color trolley …

કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા | Color trolley ...

આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા | Mosquito breeding grounds found in 672…

આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા | Mosquito breeding grounds found in 672...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

1 year ago
ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત | Banner issue …

6 months ago
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News