gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા | Color trolley …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા | Color trolley …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા 1 - image    

  અમદાવાદ,બુધવાર,6 ઓગસ્ટ,2025

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બુધવારે બપોરે કિંગ્સટન
રેસિડેન્સીમાં કલર ટ્રોલી લિફટ ચૂટતા ૫૦ ફુટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર
વિભાગની ટીમ દ્વારા આશરે વીસ મિનીટ ચાલેલા રેસ્કયૂ ઓપરેશન પછી બચાવી લેવાયા હતા.
ફાયરની ટીમો દ્વારા ૧૪મા માળ ઉપર આવેલા ધાબા ઉપર જઈ એક રસ્સાથી એક વાયર ઉપર લટકી
રહેલી લિફટને બાંધી દેવાઈ હતી.જયારે બીજા રસ્સાની મદદથી પાંચમા માળ ઉપર ફસાયેલા
શ્રમિકોને સલામત રીતે નીચે ઉતારાયા હતા.

ઓઢવ વિસ્તારમાં આવેલા મનમોહન પાર્ક પાસે કિંગ્સટોન
રેસીડેન્સી નામની નિર્માણાધીન કન્સ્ટ્રકશન સાઈટમાં બપોરે બે કલાકના સુમારે પાંચમા
માળ કલર ટ્રોફી લિફટનો એક વાયર તૂટી જતા બે શ્રમિકો અધવચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર
વિભાગને જાણ કરાતા ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનથી રેસ્કયૂ ટીમ ઘટના સ્થળે મોકલાઈ
હતી. ફાયરના જવાનોને બીજા રસ્સાથી અજય સિંહ ઠાકુર અને અજુ સોનકર નામના બે
શ્રમિકોને નીચે ઉતારવામા સફળતા મળી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા | Mosquito breeding grounds found in 672…

આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા | Mosquito breeding grounds found in 672...

આણંદ જિલ્લામાં 5 સ્થળે 25 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 25 people caught gambling at 5 places in Anand d…

આણંદ જિલ્લામાં 5 સ્થળે 25 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 25 people caught gambling at 5 places in Anand d...

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …

7 months ago
દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Two killed as unidentified v…

5 months ago
ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

સુરેન્દ્રનગર પોલીસની ‘મેગા કોમ્બિંગ ડ્રાઇવ’- 1193 ગુનેગારોની ચકાસણી | Mega Combing Drive 1193 crimin…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News