gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

કેન્સર જેવી બીમારીઓથી બચાવશે સૂંઠ, જાણો વૈજ્ઞાનિક અને આયુર્વેદિક લાભ | The Scientific and Ayurvedic Benefits of Dry Ginger in Fighting Diseases like Cancer

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 7, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image source: groke ai

Ginger and Its Constituents: સૂંઠ, જેને સામાન્ય રીતે સૂકું આદુ અથવા સૂકા આદુના પાવડર તરીકે ઓળખવામાં આવે છે. ભોજન અને આયુર્વેદમાં સૂંઠનું ઘણું મહત્ત્વ છે. તેનો ઉપયોગ માત્ર મસાલાના રૂપે જ નહીં પણ કુદરતી દવા તરીકે પણ કરવામાં આવે છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે જે ઉધરસ અને શરદીની સારવાર અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. જ્યા આદુમાં તાજગી અને તીખાસ હોય છે, ત્યારે સૂંઠમાં એક ખાસ પ્રકારની ગરમી અને ઔષધીય શક્તિ હોય છે, જે બિલકુલ અલગ હોય છે. આદુને સુકાવીને સૂંઠને બનાવામાં આવે છે, પણ સુકાવાની પ્રક્રિયા દરમિયાન તેના ગુણધર્મોમાં ઘણા ફેરફારો થાય છે. આજ કારણ છે કે સૂંઠ અને આદુ બંનેની અસર જુદી જુદી જોવા મળે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં, જ્યારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા નબળી હોય છે, ત્યારે સૂંઠનું સેવન કરવાથી શરીરને મજબૂતી મળે છે. 

અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન પ્રમાણે, સૂંઠમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, ફોલિક એસિડ, વિટામિન સી અને વિટામિન એ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની સિવાય, તેમાં જિંજેરોલ્સ, શોગોલ્સ, જિંગિબેરીન, લિલાલૂલ, લીમોનીન અને ગેરાનિયોલ જેવા જૈવિક તત્વ હોય છે.  

સૂંઠમાં રહેલા જિંજેરોલ્સ, શોગોલ્સ પાચનમાં મદદરૂપ થાય છે. તેમજ બળતરા ઘટાડવા, દુખાવો દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. તેનાથી ગેસ, અપચો, શરદી-ઉધરસ, ગળામાં દુખાવો અને સાંધાનો દુખાવા મટી જાય છે.  ઉપરાંત, સૂંઠમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ હોય છે જે શરીરમાં હાજર હાનિકારક તત્વોને ઘટાડે છે અને કેન્સર જેવા રોગોને રોકવામાં મદદ કરી શકે છે.

સૂંઠની ખાસ વાત એ છે કે તેની અસર શરીરને ગરમી આપશે, તેથી તેને ઠંડીની સિઝનમાં કે ભેજવાળા હવામાનમાં તેને ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. સૂંઠ કફને પણ સંતુલિત કરે છે. સૂંઠની બનાવેલી ચા અથવા ઉકાળો શિયાળામાં ઉર્જા અને હૂંફ આપે છે. તે સાથે જે લોકોને ઇરિટેબલ બાઉડ્ સિડ્રોમાં (IBS) ની સમસ્યા થાય છે, તેમની માટે સૂંઠ રામબાણ છે. જો સૂંઠને ઘી સાથે મિક્સ કરી ખાવામાં આવે તો તે પેટની બીમારીને દૂર કરે છે. સૂંઠનું પાણી નિયમિત પીવાથી ઇમ્યુનિટી મજબૂત રહે છે અને વારંવાર બીમાર પડવાની સંભાવના ઓછી થઈ જાય છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

September 22, 2025
Lifestyle

તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ સમસ્યા | avoid tea after brushing dental health risks

September 20, 2025
Lifestyle

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

September 17, 2025
Next Post
ભાવનગરના ભાજપ નેતાના ફેસબુકમાં ‘BJP હટાવો દેશ બચાવો’ લખાતા વિવાદ, બાદમાં કહ્યું- ‘એકાઉન્ટ હેક થયું’ …

ભાવનગરના ભાજપ નેતાના ફેસબુકમાં 'BJP હટાવો દેશ બચાવો' લખાતા વિવાદ, બાદમાં કહ્યું- 'એકાઉન્ટ હેક થયું' ...

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja...

BREAKING: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | tr…

BREAKING: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…

6 months ago
બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ | Pa…

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ | Pa…

4 months ago
આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્મા લેવા છોકરીની જરૂરત છે | Need a girl to buy antique see through glasses

આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્મા લેવા છોકરીની જરૂરત છે | Need a girl to buy antique see through glasses

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News