gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Trump Earns Crores from Mumbai & Bengaluru Projects : એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર આક્રો ટેરિફ ઝીંકે છે, ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવે છે, અને બીજી બાજુ તેમના પરિવારની માલિકીની કંપની ‘ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન’ ભારતમાંથી દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે. જે દર્શાવે છે કે ભારતમાં વહી રહેલી ‘તેજી’ની ગંગામાં ટ્રમ્પ પણ હાથ ધોઈને લાભ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશને ભારતમાં અનેક પ્રોજેક્ટ્સમાંથી ઓછામાં ઓછા ₹ 175 કરોડનો નફો કર્યો છે.

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોનું રોકાણ 2 - image
ટ્રમ્પ ટાવર-દિલ્હી 

ટ્રમ્પ ભારતમાંથી કેવી રીતે કમાય છે?

ટ્રમ્પ રિયલ એસ્ટેટ ક્ષેત્રે પોતાના નામની બ્રાન્ડમાંથી નાણાં રળે છે. અમેરિકા ઉપરાંત ફિલિપાઇન્સ, તૂર્કિયે, ઉરુગ્વે અને ભારતમાં ‘ટ્રમ્પ ટાવર્સ’ બાંધીને ટ્રમ્પ મબલક કમાણી કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રની વાત કરીએ તો હાલ અમેરિકા બહાર ભારત જ ટ્રમ્પનું સૌથી મોટું વ્યાપારી ક્ષેત્ર છે. મુંબઈ, પૂણે, કોલકાતા, નોઇડા, બેંગલુરુ અને ગુરુગ્રામમાં ટ્રમ્પના નામે બની ચૂકેલા અને બની રહેલા બહુમાળી મકાનોમાંથી ટ્રમ્પના પરિવારની માલિકીની કંપની ‘ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન’એ નોંધપાત્ર આવક મેળવી છે. 

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોનું રોકાણ 3 - image
ટ્રમ્પ ટાવર ગુરુગ્રામ 

ભારતમાં ‘ટ્રમ્પનો પગપેસારો’ વધી રહ્યો છે 

વર્ષ 2024માં ટ્રમ્પ ફરીથી અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાયા એ પછી તો તેમણે વધુ ઝડપથી ભારતના રિયલ એસ્ટેટ બિઝનેસમાં વિસ્તરણ કરવા માંડ્યું. 2012માં મુંબઈમાં પહેલા ટ્રમ્પ બ્રાન્ડ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. ત્યારથી લઈને ગયા વર્ષ સુધી ‘ટ્રમ્પ પ્રોજેક્ટ્સ’ માત્ર ત્રીસ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા હતા, જે હવે ત્રણ ગણા વધીને 1.1 કરોડ ચોરસ ફૂટ જેટલા થઈ ગયા છે. 

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોનું રોકાણ 4 - image
ટ્રમ્પ ટાવર- પૂણે

ટ્રમ્પની કંપની કેટલા નાણાં રોકે છે?

મજાની વાત એ છે કે, ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં સીધું રોકાણ નથી કરતું. કંપની માત્ર પોતાનું નામ બ્રાન્ડ તરીકે વાપરવા માટે આપે છે અને બદલામાં તગડું કમિશન મેળવે છે. ઘણા પ્રોજેક્ટ્સમાં એ હિસ્સો કુલ વેચાણના 3થી 5% સુધી હોય છે. પ્રોજેક્ટ સાથે ટ્રમ્પનું નામ સંકળાતા એ મિલકત આપોઆપ લક્ઝરી કેટેગરીની થઈ જાય છે અને તેના પ્રીમિયમ ભાવ વસૂલાય છે. આ રીતે, ભારતની મોટી બાંધકામ કંપનીઓ સાથે સંયોજન કરીને ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ લીધા વિના આવક રળે છે.

ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન કઈ ભારતીય કંપનીઓ સાથે સંકળાયેલું છે?

ટ્રમ્પ બ્રાન્ડના પ્રોજેક્ટ્સ ભારતના જાણીતા ગ્રૂપ્સ સાથે સંકળાયેલા છે, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લોઢા ગ્રૂપ, M3M, પંચશીલ રિયલ્ટી, IRA ઇન્ફ્રા અને યુનિમાર્ક. જો કે, ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડનો મુખ્ય ભાગીદાર ટ્રિબેકા ડેવલપર્સ છે, જે કલ્પેશ મહેતા દ્વારા સંચાલિત છે. હાલ ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડના 13 પ્રોજેક્ટ્સમાંના બે પૂર્ણ થઈ ચૂક્યા છે, બે પૂર્ણ થવાના છે, ત્રણનું કામ થોડા સમય પહેલાં જ શરુ થયું છે, તો ટૂંક સમયમાં ત્રણની જાહેરાત થવાની છે. આ સિવાય બે પ્રોજેક્ટ્સ કોઈક કારણસર અટકેલા છે અને એકની કોઈ માહિતી મળતી નથી. 

ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન અનેક પ્રકારના વ્યવયાસ કરે છે

ન્યૂયોર્કમાં મુખ્ય મથક ધરાવતું ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન અનેક ઉદ્યોગોમાં પ્રવૃત્ત છે, જેમ કે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ, કન્સ્ટ્રક્શન, હૉસ્પિટાલિટી, ઓનલાઇન શોપિંગ, રિટેલ, એન્ટરટેનમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ્સ, ટેલિકોમ્યુનિકેશન. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો ‘ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર’ અને ‘એરિક ટ્રમ્પ’ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકેની જવાબદારી સંભાળે છે. 2017માં યુએસ પ્રમુખપદના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે કંપનીનું સીઈઓ પદ છોડી દીધું હતું, પરંતુ હજુ પણ તેઓ કંપનીના ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ…

મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ...

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત | …

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત | ...

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતાનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ | Gujarat AAP leader…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતાનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ | Gujarat AAP leader...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી | himachal prad…

હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી | himachal prad…

8 months ago
કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

2 months ago
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

1 year ago
જામનગર જિલ્લાના 1.39 લાખ ખેડુતોને રૂ.3,475 કરોડની સહાય ચુકવાઈ : 1417 ખેડુતોને સહાય ચુકવવા માટેની પ્ર…

જામનગર જિલ્લાના 1.39 લાખ ખેડુતોને રૂ.3,475 કરોડની સહાય ચુકવાઈ : 1417 ખેડુતોને સહાય ચુકવવા માટેની પ્ર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News